________________ प्रथमः सर्गः हिमवन् पर्वत के पद्मद्रह से निकल कर वैताढ्य पर्वत से नीचे होकर इस क्षेत्र में बहती हैं इसलिये इसके 6 खण्ड हो गये हैं // 63 // આ ભરતક્ષેત્ર બધા પ્રકારની ઋદ્ધિથી પરિપૂર્ણ છે, તેના ગંગા અને સિધુ નદીથી વૈતાઢય પર્વત વિભક્ત થવાથી છ ખંડ થયેલા છે. એ છ ખંડોથી આ ક્ષેત્ર સુશોભિત છે. ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં તાઢય નામનો પૂર્વથી પશ્ચિમમાં લાંબે એક પર્વત છે. ગંગા અને સિધુ એ બે નદીઓ ભરતક્ષેત્રમાં હિમવાન પર્વતના પદ્મસરોવરથી નીકળીને વૈતાઢય પર્વતથી નીચે થઈને આ ક્ષેત્રમાં થઈને વહે છે. તેથી તેના છ ખંડો થઈ ગયા છે. છેલ્લા सीमोपरिह्यस्य विराजमान: पूर्वापरौ तोयनिधीवगाह्य / विशोभते पद्मजलाशयाङ्कः शैलाधिराजोहिमवान सुशैलः // 64 // ... अर्थ-इस भरत क्षेत्र की सीमा के ऊपर हिमान् पर्वत है. यह पर्वत पूर्व से पश्चिम तक लंबा है. अतः अपने आगे पीछे के किनारों से पूर्व समुद्र और पश्चिम के समुद्र को छू रहा है इस पर्वत के मध्य में पद्महूदनामका तालाव है // 64 // - આ ભરતક્ષેત્રની સીમાની ઉપર હિમવાન પર્વત આવેલ છે. આ પર્વત પૂર્વ પશ્ચિમ લાગે છે. તેથી પિતાના પૂર્વ પશ્ચિમના કિનારાથી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને સ્પર્શ કરીને રહેલ છે. આ પર્વતની મધ્યમાં પદ્મદ નામનું એક સુંદર તળાવ આવેલું છે. 64 अकृष्टपच्यैः कलमैश्च धान्यैरन्यैर्भूता यत्र लसन्ति वप्राः। क्वचिवचित पुड्वनालिसीमायुताः सदा माति कृषीवलानाम् // 65 // अर्थः-इस भरत क्षेत्र में ऐसे किसानों के खेत है जिनमें बोये गये और विना बोये गये धान्य निपजते हैं तथा इनके जो सीमा प्रदेश हैं वे कहीं कहीं गन्नों के वनों की पंकियों से सदा शोभित होते रहते हैं // 65 // આ ભરતક્ષેત્રમાં ખેડૂતોના એવા એવા ખેતરે છે કે જેમાં વાવવાથી અને વિના વાગે પણ ધાન્યની ઉત્પત્તિ થાય છે. તથા એન જે સીમા પ્રદેશ છે, તે ક્યાંક કયાંક શેરડીના વનેના સમૂહથી સદા શેભા પામ્યા કરે છે. 6 પા वृत्त्या परीताः परितः सुपाङ समन्ततःगोधनराजिरम्याः। ग्रामा अनेकेऽत्र लसन्ति सन्तो यथार्थिनां मोदितमानसान्ताः // 66 // ' अर्थ:-यहां पर अनेक ग्राम हैं वे कांटों की बांड से घिरे हुए हैं गोधनराजि से ये बड़े सुहावने लगते हैं, जिस प्रकार सज्जन सब के मनको प्रसन्न