________________ द्वादशः सर्गः 357 अनादितः संभ्रमताऽमुनाऽत्र जीवेन लब्धं न गतौ च कस्याम् / निराकुलं तच सुखं यदाप्तं सर्वं सवाधं सपरं क्षणस्थम् // 31 // अर्थ-अनादिकाल से इस संसार में भ्रमण करते हुए इस जीवने कीसो गति में निराकुल सुख प्राप्त नहीं किया है और जो सुख इसने प्राप्त किया है वह सब बाधासहित-दुःख सहित, एवं क्षणस्थायी ही प्राप्त किया है // 31 // અનાદિકાળથી આ સંસારમાં ભ્રમણ કરતા આ જીવે કઈ પણ ગતિમાં અવ્યાબાધ સુખ મેળવેલ નથી. અને તેણે જે સુખ મેળવ્યું છે, તે સઘળું બાધાસહિત, દુખસહિત અને ક્ષણ સ્થાયિ જ મેળવેલ છે. l31u दुर्ध्यान रौद्रातमुपागतस्य पंचेन्द्रियार्थेषु विमुग्धवृत्तेः / जीवस्य पातो नरकादियोनौ नूनं भवत्येव च दुर्विपाकात् // 32 // अर्थ-जो जीव पांचों इन्द्रियों के विषयों में लवलीन रहता है वह आत. ध्यान और रौद्रध्यान इन दो ध्यानों वाला होता है और ऐसे उस जीव का पतन नरकादि गतियों में नियम से होता है // 32 // - જે જીવ પાંચે ઈદ્રિના વિવેમાં ખરડાઈને રહે છે, તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે ધ્યાનોવાળો હોય છે. અને એવા એ જીવનું પતન નિયમથી નરકાદિ ગતિમાં થાય છે. ૩રા श्वभ्रेषु जीवेन महन्ति यानि दुःखानि भुक्तानि यदीह तानि / स्मृतानि स्युस्तर्हि न कोऽपि जीवो . भोगान् विमोक्तुं किल सक्षमः स्यात् // 33 // अर्थ-नरकों में जीवने जिन 2 महान् दुःखों को भोगा है वे यदि इस पर्याय में स्मरण हो जावें तो कोई भी जीव भोगों को भोगने के लिये तैयार ही नहीं हो (अर्थात्-मृगापुत्र के जैसे) ! 'उत्तराध्ययनसूत्र, // 33 // નરકમાં જીવે છે જે મહાન દુઃખો ભોગવ્યા છે, તે જો આ પર્યાયમાં યાદ આવી જાય તો કોઈ પણ જીવ ભેગોને ભેગવવા તૈયાર જ ન થાય (અર્થાત્ મૃગાપુત્રની જેમ) ઉત્તરાધ્યયન સૂત્ર. 33 दुर्ध्यानमाला सहितेन तेन सौख्येहया या भोगमाला / भुक्ता तयैवात्र विपच्यते हा ! दुःखैकरूपेण गतावमुष्याम् // 34 //