________________ 270 लोकाशाहचरिते છે ને મને પણ હલાવે છે, તેનું હલવું મને ઘણું સારું લાગે છે, તે કહે તે શું પતિ છે? તેના ઉત્તરમાં ગંગાદેવીએ કહ્યું હે સખિ તે પતિ નહીં પંખે છે. આ પ્રશ્નોત્તર ગર્મિના સમયમાં પંખો ચલાવનાર નાયિકાને ઉદ્દેશીને કરવામાં આવેલા છે. ઉપા परस्परालापपराभिरिस्थं साधं सखीभिः कृतवाग्विलासा। सुखेन गच्छन्तमपि स्वकालं न बोधति स्माथ पतिप्रिया सा // 16 // अर्थ-इस प्रकार से परस्पर में वार्तालाप में प्रसक्त सखियोंके साथ अपने विचारों का आदान प्रदान करनेवाली उस गंगाने सुखपूर्वक व्यतीत होते हुए अपने समय को नहीं जाना. // 16 // આ પ્રમાણે એકબીજાની સાથે વાર્તાવિદમાં સખિયેની સાથે વિચારોના આદાન-પ્રદાન કરવાવાળી એ ગંગાદેવીએ સુખપૂર્વક વિતતા પિતાના સમયને જાણે નહીં. 16aaaa ' प्रसूतिकालो निकटो मदीयः तदेति बुद्धं न निराकुलत्वात् / सत्यं सुखस्थै ने हि बुध्यते स्म गच्छन्नवि स्वीयसुखात्य कालः // 17 // अर्थ-मेरा प्रसव का समय समीप है यह उसने निराकुल होने के कारण नहीं जाना. सच बात है जो जीव सुखी होते हैं वे जाते हुए भी अपने सुख के समय को नहीं जानते हैं // 17 // મારો પ્રસવકાળ નજીક છે તે તેણિએ વ્યાકુળતા ન હોવાથી જાણ્યું નહીં. સાચી જ વાત છે કે-જે જીવ સુખી હોય છે તેઓ જતા એવા પિતાના સુખના સમયને જાણતા નથી. i1 सुखेन भूयात्प्रसवोऽङ्गनाया इतीव सद्भाववशं गतेन / हैमेन दानादिप्रशस्तकार्ये द्रव्यव्ययस्तत्समये ह्यकारि // 10 // अर्थ-गंगादेवी का प्रसव आनन्दपूर्वक हो इसी सद्भावनाके वशीभूत हुए हैमचन्द्र शेठने दानादिक प्रशस्त कार्य में उस समय अपने द्रव्य का व्यय किया. // 18 // ગંગાદેવીને પ્રસવ સુખપૂર્વક થાય એ સભાવનાને વશ થઈને હેમચંદ્રશેઠે દાનાદિ ઉત્તમ કાર્યમાં પિતાના દ્રવ્યને વ્યય આનંદથી કર્યો. 18 सौभाग्यतोऽस्या भविताथ पुत्रो मनोरथो मे सफलो ध्रुवं स्वात् / इतीव हेतोः सुतलाभकाम्या युतः स हैमो व्यथितं पुपोष // 19 //