________________ कष्टमः सर्गः 223 આપે છે. તેનાથી હૃદયમાં શાંતિ આવે છે. શાંતિથી માનસિક સદ્ભાવનાઓનું પોષણ * થાય છે. તેના પિષણથી જીવની શુદ્ધિ થાય છે. અને શુદ્ધિથી આનંદ પ્રાપ્ત थाय छे. // 20-21 // कृषीवलोवाथ कृषौ यथा वाऽऽनुषंगिकं घासतृणादिवस्तु / प्राप्नोति जीवोऽपि जिनेन्द्र भक्त्या सांसारिकं सौख्यमनेकरूपम् // 22 // अर्थ-अथवा-किसान जिस प्रकार खेतीमें आनुषंगिक घासतृण आदि वस्तु पालेता है उसी प्रकार जीव भी जिनेन्द्र की भक्ति से अनेक प्रकार के सांसारिक सुख प्राप्त करता है. // 22 // અથવા ખેડુત જેમ ખેતિમાં અકસ્માત ઘાસ, વણ વિગેરે વસ્તુ મેળવે છે, એજ પ્રમાણે જીવ પણ જીનેન્દ્રદેવની ભક્તિથી અનેક પ્રકારના સાંસારિક સુખ પ્રાપ્ત કરે છે. રરા मनोव्यथाऽऽस्तां कथयापि तस्याः नैवास्ति साध्यं ममकिंचिदत्र / अतो गुणोत्कीर्तनमेव मंत्री निहन्तु तां मां च सुखी करोतु // 23 // _ अर्थ-भले ही मनोव्यथा रही आवे. यहां इसे इधर उधर कहने से मुझे कोई लाभ नहीं है. प्रभु के गुणों का स्तवन रूप मंत्र ही उस व्यथा को शान्त करेगा और वही मुझे सुखी बनावेगा. // 23 // ભલે મનની પીડા રહ્યા કરે, અહીં તેને આમ તેમ કહેવાથી મને કંઈ જ લાભ ' નથી. પ્રભુના ગુણોના ગાનરૂપ મંત્ર જ એ વ્યથાને શાંત કરશે અને એજ મને સુખી કરશે. રવા इत्थं विनिश्चित्य स शान्तभावैर्गतो गुरूणां सविधे सुपार्श्वः / प्रणम्य चास्थाय चकार धाः क्रियास्तदादेशमवाप्य तत्र :23 // अर्थ-इस प्रकार हैमचन्द्र सेठ शान्त भावों से निश्चय करके गुरुजनोंसाधुमहाराजों के पास (उपाश्रय में) पहुंचे वहां जाकर उन्होंने विराजमान मुनियों की वन्दना की और वहीं बैठकर उन्होंने उसका आदेश प्राप्तकर धार्मिक क्रियाएं की. // 24 // આ પ્રમાણે હેમચંદ્ર શેઠે શાંત ભાવથી નિશ્ચય કરીને ગુરૂજન-સાધુ મહારાજાની પાસે ગયા ત્યાં જઈને તેમણે ત્યાં બિરાજમાન મુનિને વંદના કરી અને ત્યાં જ બેસીને તેણે તેમની આજ્ઞા મેળવીને ધાર્મિક ક્રિયાઓ કરી. પારકા