________________ लोकाशाहचरिते મારી સાથે આવવા કોઈ પણ પ્રયત્નશીલ નથી હું એકલે જ અન્ય ગતિમાં જઈ રહ્યો છું આ સમયે મારી રક્ષા કરનારૂં કેઈ નથી. દુઃખની વાત છે કે એ મારા સ્વજને આ સમયે કયાં ચાલ્યા ગયા ? કપા क्व यामि किंवा करवाणि नाहं पश्यामि तं मयामा-। गन्तुं भवेद् यः कटिबद्धकक्षः कृत्यानुगो याम्यहमेक एव // 76 // __अर्थ-अब मैं कहा जाऊं, क्या करूं मैं ऐसे अपने किसी भी इष्ट जन को नहीं देखता हूं जो मेरे साथ चलने के लिये कमर बांधकर तयार हो जाय केवल अब में ही किये हुए शुभाशुभ को लेकर अकेला जा रहा हूं // 76 // હવે હું ક્યાં જાઉં અને શું કરું. એવો મારો કોઈ પણ વજન દેખાતું નથી કે જે મારી સાથે આવવા કમર કસીને તૈયાર થાય કેવળ હું એ જ કરેલા શુભાશુભ કર્મને सन 14 २यो छु // 7 // आसं यदाऽहं ननु शक्तिशाली आसंस्तदा मामनुगा अनेके। . अस्यां विपत्तौ पतितस्य कोऽपि वात न मे पृच्छति संस्कृति धिक् // 77 // अर्थ-जब मैं शक्तिशाली था तब मेरे पीछे 2 फिरनेवाले अनेकजन थे और अब इस स्थिति में पडजाने पर मेरी बात तक भी पूछनेवाला कोई नहीं है. इस संसार को धिक्कार है // 77 // જ્યારે હું સશક્ત હતો ત્યારે મારી પાછળ પાછળ ફરનારા અનેકજને હતા, અને અત્યારે આ સ્થિતિમાં આવી પડતાં મારી વાત પૂછનારૂં પણ કઇ જ નથી. એવા આ संसारने विकार छ. // 77 // ___ एतद्विकल्पाकरणे कारणमाहजीवोऽस्त्ययं जन्मनि वाथ मृत्यावेको न कोप्यस्य न कस्य चायम् / संयोगिनः सर्वपदार्थसार्थाः कथं भवेयु स्तदधीनकामाः // 7 // अर्थ-यह जीव अकेला ही जन्मता है और अकेला ही मरता है. न कोई इसका है. और न यह किसी का है। जब ऐसी स्वतंत्रता है तो जितने भी संयोगी पदार्थ हैं वे इसकी अधीनता से युक्त इच्छावाले कैसे हो सकते हैं // 78] આ જીવ એકલે જ જન્મે છે, અને એકલે જ મરે છે, તેનું કાઈ જ નથી અને તે કેઈને નથી. જ્યારે એવી સ્વતંત્રતા છે તે જેટલા સગી પદાર્થો છે, તે તેની આધીનતાવાળી ઇચ્છાવાળા કેવી રીતે થઈ શકે? I78