________________ पञ्चमः सर्गः આ પ્રમાણે વિચાર કરીને પિતાનું હિત ઈચ્છનાર ભાગ્યશાળી પુરૂષે રત્નત્રયથી યુક્ત આત્મા જ અમને શરણ દાતા છે, એમ સમજીને તેને જ આશ્રય કરે જોઈએ. 54 // अशरण भावना समाप्त // संसार भावना बर्णनम्शैलूपवद्वेषानेकमेकः स्वकर्मपाकाद्विदधान एषः / तिरश्चि पापान्निरयेच पुण्यादिविद्वयान्मानवजन्मनि च // 55 // लेभे न शान्ति विषयैर्वराकः प्रचितः केवल भीर्ण्ययाऽसौ। वाचामगम्यां विविधामशान्ति समापहा ! धिगृह्यविवेकिमंतम् // 56 // अर्थ-अपने कर्म के विपाक से अकेला जीव नट की तरह अनेक वेषों को धारण करता हुआ पाप के उदय से तिर्यश्चगति में, नरकगति में, पुण्य के उदय से देवगति में और दोनों के उदय से मनुष्यगति में विषयों से ठगाया जाता है. अतः कहीं पर भी इसे आत्मिक शांति प्राप्त नहीं होती है. केवल उन उन गतियों में ईर्ष्या वश जो यह विविध प्रकार की अशान्ति प्राप्त करता है उसके वर्णन करने की क्षमता वचन में नहीं है सो इस जीव की इस अविवेकता को धिक्कार है. // 55-56 // પોતાના કર્મના વિપાકથી એકલે જીવ નટની જેમ અનેક વેને ધારણ કરતો થકે પાપના ઉદયની તિર્યંચ ગતિમાં, નરક ગતિમાં, અને પુણ્યના ઉદયથી દેવ ગતિમાં તથા બન્નેના ઉદયથી મનુષ્ય ગતિમાં વિયેથી ઠગાયા કરે છે. તેથી કયાંય પણ તેને આત્મિક શાંતિ પ્રાપ્ત થતી નથી. કેવળ તે તે ગતિમાં ઈર્ષાના કારણે તે જે અનેક પ્રકારની અશાન્તિ પ્રાપ્ત કરે છે, તેનું વર્ણન કરવાની શક્તિ વચનમાં નથી. તો આ જીવના આ અવિવેક પણાને ધિક્કાર છે. પપ-પ૬ आमोक्षसौरल्यान्मलपिञ्जरेऽस्मिन् देहे वसन् हा ! खलु जीव एषः / क्षणे 2 दुःसहवेदनां तामनादितः स्वानुभवां करोति // 57 // __ अर्थ-जबतक इस जीव को मुक्ति का सुख प्राप्त नहीं होता है तबतक मल के पीजरे रूप इस देह में रहता हुआ यह जीव क्षण क्षण में जो दुःसह वेदना को भोगता आरहा है-वह आज की नहीं है-अनादि की है // 57 // જયાં સુધી આ જીવને મુક્તિનું સુખ પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી મળના પાંજરા રૂપ આ દેહમાં રહેલે આ જીવ ક્ષણે ક્ષણે જે દસહ વેદનાને ભેગવે છે. તે આજનું નથી. અનાદિથી જ છે. આપણા