________________ 132 लोकाशाहचरिते भाता, पिता, सुता, पुत्र, मा, पत्नी, तथा भनी साथै अमे ४ता सता में બધા નિર્દય કાળથી હરાઈને કયાં ગયા ? તેને પત્ત જ નથી તે વિચારો કે અહીં ચિર સ્થાયી કોણ છે? અર્થાત કોઈ પણ ચિરસ્થાયિ નથી જ. 31 सत्रा वयं पांसुरता अभूम यैस्ते ममाग्रे ननु पश्यतो हा ! / गता यमदारमितो विमुच्य रमांच भामां सस्नुषां सवित्रीम् // 32 // अर्थ-हम जिनके साथ धूलि में खेले वे मेरे समक्ष देखते 2 रमा को भामा को पुत्रवधू को एवं अपनी माता को छोडकर यमद्वार में पहुंच चुके हैं ? // 32 // હું જેની સાથે બાળક્રીડા કરતો હતો તેને મારી સામે લક્ષ્મીને, સ્ત્રીને પુત્ર કે પુત્રવધૂને તેમજ પોતાની માતાને છોડીને યમલોકમાં પહોંચી ગયા છે. ૩રા . कालेन ग्रस्ता निखिला सचिता पदार्थमाला वयसोऽन्वितत्वात् / वयस्त्वहीनो न विनाशमान् स यथा प्रसिद्धः खलु सिद्ध आत्मा // 33 // अर्थ-जितने भी सचित्त-सजीव-पदार्थ हैं वे सब आयु कर्म से युक्त होने के कारण यमराज के गाल के ग्रास बने हुए हैं, जो इस आयु कम से रहित हो चुके हैं. वे ऐसे नहीं हैं-जैसे कि प्रसिद्ध सिद्ध भगवान् // 33 // જેટલા સચિત્ત-સજીવ પદાર્થો છે, તે બધા આયુકર્મથી યુક્ત હેવાના કારણે ચમરાજના ગાલના કાળીયારૂપ બનેલ છે. જે આ આયુકમથી રહિત બની ગયા છે તેઓ એવા હોતા નથી જેમકે–પ્રસિદ્ધ, સિદ્ધ ભગવાન. ૩યા अत्रैव भूता बहवो धनाढ्याः येषां विभूत्या चकितो कुबेरः / कालेन ते ध्वस्तमदा बभूवुः गता क्व ते केचन वेत्ति कोऽपि // 34 // अर्थ-यहां ऐसे 2 धनिक हो गये हैं कि जिनकी विभूति को देखकर कुबेर भी चकित हो गया था. देखो वे भी यहां नहीं रहे. कालने आकर उनके मद को चकनाचूर कर दिया. अब वे कहां गये और वे कौन थे. आज इस बात को भी जानने वाला यहां कोई नहीं है // 34 // અહીં એવા એવા ધનવાન થઈ ગયા છે કે જેમની સમૃદ્ધિને જોઈને કુબેર પણ ચકિત્ત ચિત્ત થઈ જાય. છતાં પણ જુઓ તેઓ પણ અહીં રહ્યા નથી. કાળે આવીને તેમના મદના ચૂરેચૂરા કરી નાખ્યા છે. અત્યારે તેઓ ક્યાં ગયા છે અને તેઓ કોણ હતા એ વાતને જાણનાર પણ આજે અહીં કોઈ નથી. 34