________________ ( 14 ) 14 તીર્થકરીના પિતાઓની ગતિ. नागेसु उसभपिया, सेसाणं सत्त हुंति ईसाणे। अट्ठ य सणकुमारे, माहिदे अट्ट बोधव्वा // 37 // - ઋષભદેવના પિતા નાગકુમારમાં ગયા, બીજા સાત અજિતનાથથી ચંદ્રપ્રભ સુધીના તીર્થકરોના પિતા ઈશાન દેવેલકમાં ગયા. ત્યારપછી નવમા સુવિધિનાથથી સેળમા શાંતિનાથ સુધીના આઠ તીર્થકરેના પિતા ત્રીજા સનકુમાર દેવેલકમાં ગયા અને ત્યારપછી સત્તરમા કંથુનાથથી ચાવીશમા મહાવીરસ્વામી સુધીના આઠ તીર્થકરેના પિતા ચોથા મહેંદ્ર દેવલોકને વિષે ગયા છે. (મહાવીરસ્વામીના પિતા બારમા દેવલોકમાં ગયા છે, એમ શ્રી આચારગસૂત્ર અને પ્રવચનસારે દ્વારમાં કહ્યું છે.) 37. - 15 સર્વ તીર્થકરોના સમવસરણનું પ્રમાણ उसहे जोअण बारस, ओसरणं आसी नेमि जिण जाव / તો તે ઉકળ, વાસ પણ વાસ રે . 28 ક્ષભદેવ સ્વામીનું સમવસરણ બાર જન [ અડતાળીશ ગાઉ ] પ્રમાણુ હતું, ત્યારપછી બીજા તીર્થકરથી બબે ગાઉનું પ્રમાણ ઓછું કરતાં યાવત નેમિનાથનું સમવસરણ દોઢ જિન ( છ ગાઉ] નું હતું. ત્રેવીસમા પાર્શ્વનાથનું પાંચ ગાઉ પ્રમાણ અને છેલ્લા મહાવીર સ્વામીનું ચાર કેશ [ એક જન] પ્રમાણ સમવસરણ જાણવું. 38 16 સમવસરણમાં બાર પર્ષદાની સ્થિતિ, मुणी माणणि समणी, भवण वण जोइस देवदेवीतिगं। कप्पसुरनरिस्थितियं, चिट्ठइ एयाइं विदिसासु / / 39 // . 1 સમવસરણ પ્રકરણાદિમાં તે દરેક પ્રભુનું સમવસરણ તેમના આત્માંગલે એક જનનું હોય એમ કહેલું છે.