________________ (27) તે નિશ્ચિત દોષ 3, ફળાદિક સચિત્ત વસ્તુથી ઢાકેલી વસ્તુને આપતાં કે ગ્રહણ કરતાં લાગે તે પિહિત દેાષ , દેવાના પાત્રમાં રહેલી કાંઇક બીજી વસ્તુને સચિત્ત એવા પૃથ્વીકાયાદિક ઉપર મૂકી તે પાત્રવડે દેતાં અથવા લેતાં લાગે તે સંહત દોષ 5, બાળ, વૃદ્ધ, નપુંસક, પ્રજ, અંધ, મોન્મત, હાથપર્ગ વિનાને, બેડીમાં નાંખેલ, પાદુકાપર ચઢેલો, ખાંસીવાળ, ખાંડનાર, પીસનાર, ભુજનાર, કાપનાર, પજનાર, દળનાર ફાડનાર, તોડનાર વિગેરે છકાયના વિરાધક પાસેથી તેમજ ગણિી , તેડેલા છોકરાવાળી અથવા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લેતાં લાગે તે દાયક છેષ 6, સચિત્ત ધાન્યના કણથી મિશ્રિત સાકર વિગેરે વસ્તુ દેતાં અથવા લેતાં ઉત્મિશ્ર દોષ 7, અચિત્તપણાને પામ્યા વિનાની વસ્તુ દેતાં અથવા લેતાં અપરિણિત છેષ , અક૯ય વસ્તુથી લેપાયેલા પાત્ર કે હસ્તવડે દેતાં અથવા લેતાં લિત છેષ 9 તથા પૃથ્વી પર ઘી વિગેરેનાં ટીપાં પડતાં હોય એવી રીતે દેતાં અથવા લેતાં છતિ રાષ. તેવી રીતે ટીપાં પડવાથી ત્યાં રહેલા તથા બીજા આગંતુક જીની પણ ધૃતબિંદુના ઉદાહરણની જેમ વિરાધના થાય છે ૧૦-આ એષણાના દશ દોષ દાયક અને ગ્રાહક બનેથી ઉત્પન્ન થનાર છે. પ૨૪, 4 ગ્રાઔષણના (આહાર કરતી વખતના) પાંચ દેશે. संजोयणा 1 पमाणे 2, इंगाले 3 धूम 4 कारणे 5 पढमा / वसइबहिरंतरे वा, रसहेऊ दव्वसंजोगा // 525 // સંજના નામને પહેલે છેષ રસના હેતુથી એટલે સારો સ્વાદ કરવાના હેતુથી ઉપાશ્રયની બહાર અથવા અંદર આવીને માંડાવિગેરેની સાથે ઘી ખાંડ વિગેરે કાને સંગ કરવાથી લાગે છે 1, જેટલો આહાર કરવાથી ધીરજ, બળ, સંયમ, તથા મન, વચન અને કાયાના યોગને બાધા ન આવે તેટલો આહાર .