SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (13) સમજવા. હવે હાથ ઉપર-સુદેવ 1, સુગુરૂ 2, સુધર્મ 3 આદરૂ (10), કુદેવ 1, કુગુરૂ 2, કુધર્મ 3 પરિહરૂં (13), જ્ઞાન 1, દર્શન 2, ચારિત્ર 3 આદરૂ (16), જ્ઞાનવિરાધના 1, દર્શનવિરાધના 2, ચારિત્રવિરાધના 3 પરિહરૂં (19), મનગુપ્તિ 1, વચનગુપ્તિ 2, કાયમુર્તિ 3 આદરૂં (22), મનદંડ 1, વચનદંડ 2, કાયદંડ 3 પરિહરૂં (૨૫)-એ 18 અખોડા પખેડા ડાબા હાથની હથેળીમાં કરવાના છે. કુલ 25 મુહપત્તિની પડિલેહણ જાણવી. હવે કાયાની પચીશ પડિલેહણા કહે છે ડાબા હાથ ઉપર પ્રદક્ષિણાની રીતે “હાસ્ય, રતિ, અરતિ પરિહરં(૩), જમણા હાથ ઉપર પ્રદક્ષિણાની રીતે “ભય, શાક, દુર્ગછા પરિહરૂં (6), મસ્તકે “કૃષ્ણ લેશ્યા, નીલલેશ્યા.કાપતલેશ્યા પરિહરૂં (9), મુખે “રસગારવ,દ્ધિગારવ, સાતાગાર પરિહરૂં (12), હૃદયે “ભાયાશલ્ય, નિયાણુશલ્ય, મિથ્યાત્વશલ્ય, પરિહરૂં (15). ડાબી બહુ ઉપર ખભે ને પછવાડે કાધ, માન પરિહરં (19), જમણી બાહુ ઉપર ખભે અને પછવાડે માયા, લેભ પરિહરૂં (19), ડાબે પગે “પૃથ્વીકાય, અપકાય, તેઉ. કાયની રક્ષા કરૂં (22), જમણે પગે “વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરે (૨૫)-આ પચીશ કાયાની પડિલેહણ જાણવી, (બને મળીને કુલ પ૦ પડિલેહણા સમજવી.) 37-3800 243 જિનકલ્પીની બાર પ્રકારની ઉપધિ. पत्तं? पत्ताबंधोर, पायठवणं३ च पायकेसरिया 4 / पडला५य रयत्ताणंद, गुच्छाओ७ पायनिजोगो॥३८१॥ तिन्नेव य पच्छागा१०, रयहरणं११ चेव होइ मुहपत्ती१२ / एसो दुवालसविही(हो), जहन्नियराणं जिणाणं तु॥३८२॥ પાત્ર 1, પાત્રબંધ (ઝોળી) 2, પાવસ્થાપન (હેલને ગુચ્છો) 3 પાત્રકેસરીયા (ચરવળી) 4, પડલા (ઝોળી ઢાંકવાના) 5, રજસાણ (અંતર વસૂ) 6 અને ગોઝા (ઉપર ઢાંકવાનું) ૭-એ સાત પ્રકારને પાત્રનિગ–પાત્રના ઉપગરણે કહેવાય છે. તે ઉપરાંત ત્રણ
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy