________________ (148) મૂળીયાં પસારે છે તેની ફરતાં ફરી વળે છે તેથી તેને લોભસંજ્ઞા છે. 8, કમળને રાત્રે સંકેચ પામે છે-કરમાઈ જાય છે ને દિવસે વિકસ્વર થાય છે તેથી તેને લકસંજ્ઞા છે. 9, તથા વેલડીઓ માર્ગ– રસ્તાને ત્યાગ કરી વૃક્ષ ઉપર ચડે છે તેથી તેને ઘસંજ્ઞા છે. 10. આ રીતે વનસ્પતિકાયમાં દશે સંજ્ઞા સ્પષ્ટ રીતે દેખાય છે, બીજા એકેંદ્રિમાં તે સંજ્ઞાઓ અસ્પષ્ટ હોય છે. 363-366, ' ૨૩પ સત્તર પ્રકારે અસંયમ. पुढवी 1 आऊ 2 तेऊ 3, वाऊ 4 वणस्सइ 5 बि 6 ति 7 चउ 8 पणिंदी 9 / अजीव 10 पेही 11 संजम,.. - ઘેહ 22 અપમન્નાયા 22 27 पारिठावणासंजम 14, . .मण 15 वयण 16 काइए 17 तहा चेव / एए सतरसभेया, असंजमकरा जिणमयम्मि // 368 // પૃથ્વીકાય 1, અપકાય રે, તેજસ્કાય 3, વાયુકાય 4, વનસ્પતિકાય 5, દ્રિય 6, ત્રિક્રિય 7, ચતુરિંદ્રિય 8, પંચેન્દ્રિય 9, (આ નવેની વિરાધનારૂપ અસંયમ), અજીવ અસંયમ 10, પ્રેક્ષા અસંયમ 11, અપેક્ષા અસંયમ 12, અપ્રમાર્જના અસંયમ 13, પારિષ્ટાનિકા અસંયમ 14, મન 15, વચન 16 અને કાયાના ગને અસંયમ ૧૭-જિન મતને વિષે આ સત્તર ભેદ અસંયમના કહેલા છે. એટલે કે પૃથ્વીકાયાદિકની રક્ષા ન કરે તો તે રૂપ અસંયમ કહેવાય છે, એમ દરેક બાબતમાં યે રીતે સમજવું. 367-368. - 236 સત્તર પ્રકારે સંયમ. पंचासववेरमणं 5, पंचिंदियनिग्गहो 5 कसायचऊ 4 / दंडगतियनिग्गहणे 3, सत्तरसया संयमो होइ // 369 //