________________ પંદરમા ભાવમાં સ્થાવર નામે બ્રાહ્મણ થઈ તાપસ દીક્ષા સોળમા ભાવમાં બ્રહ્મદેવકમાં દેવ બહુ ભવામીને સત્ત૨મા ભવમાં વિશ્વભૂતિ નામે રાજપુત્ર તપસવીસાધુ થયા. અંતે નિયાણું કરીને અઢારમા ભાવમાં શુક નામે સાતમા દેવલોકમાં દેવ, ઓગણીસમા ભવે ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ વિશમા ભવે સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામેનરકાવાસમાં નારકી, એકવીશમા ભવમાં સિંહ, બાવીશમા ભવમાં ચોથી નરક ભૂમિમાં ગયા. ત્યાંથી નીકળી ઘણે કાળ સંસારમાં ભમી તેવીશમા ભવે પ્રિય મિત્ર નામે. ચક્રવર્તી થયા. દેવીશમા ભવે શુક્ર નામે દેવલોકમાં દેવ થયા, પચીશમા ભવમાં નંદન નામે રાજા થયા. ત્યાં ચારિત્ર લઈ ચાવજ જીવ માસ ક્ષમણ-ઉપવાસ કરી વિશસ્થાનકની આરાધના કરી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું, છવીશમા ભવે પ્રાણાત નામે દશમા દેવલોકમાં દેવ થયા સત્તાવીશમા ભવે શ્રી મહાવીરસ્વામી ગ્રેવીસમા તીર્થંકર થયા. 31-32-33. હવે સર્વ બેંકોના ભને સંગ્રહ એક ગાથાથી मूलम्--सत्ताहमिमे भणि, पयडभवा तेसि सेसयाच / तइयभवदीवपमुह, नायव्वं वक्खमाणाओ // 34 // शया-सप्तानामिमे भणिताः प्रकटभवास्तेभ्याशेषाणाश्च / तृतीयभवद्वीपप्रमुखं, ज्ञातव्यं वक्ष्यमाणतः // 34 // ભાવાર્થ–-ઋષભાદિ સાત બેંકોના અનુક્રમે પ્રકટ કદા, બાકી રહેલા સત્તર જીનવરાના ત્રણ ત્રણ ભવ