________________ - ભાવાર્થ-પ્રથમ ભવમાં કમઠ અને મરૂભૂતિ નામે બંને ભાઈઓ થયા તેમાં ભગવાનને જીવ મરૂભૂતિ હતે. બીજે ભવે કમઠને જીવ કુટસપ થયો અને મરૂભૂતિને જીવ હસ્તી-હાથી થયે. ત્રીજે ભવે કમઠને જીવ નરકમાં ગયે અને મરૂભૂતિને જીવ સહસ્ત્રાર નામે આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયો. ચોથા ભાવમાં કમઠનો જીવ સર્ષ થયો અને મરૂભૂતિને જીવ વિદ્યાધરેંદ્ર થ. પાંચમે ભવે કમઠને જીવં નારકપણે ઉત્પન્ન થયે અને મરૂભૂતિને જીવ અય્યત દેવલેકમાં દેવ થશે. છઠું ભવે કમઠને જીવ ભલલ થયે અને મરૂભૂતિને જીવ નરેંદ્ર થયે. સાતમા ભાવમાં કમઠને જીવ નરક સ્થાનમાં નારકી થયે અને મરૂભૂતિને જીવ પ્રવેયક દેવલોકમાં દેવ થયે. આઠમા ભાવમાં કમઠને જીવ સિંહ થયે અને મરૂભૂતિને જીવ રાજા થયે. નવમા ભાવમાં કમઠને જીવ નરકે ગયે અને મરૂભૂતિને જીવ પ્રાણત નામે દશમા દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયે, દશમા ભવમાં કમઠને જીવ ભવભ્રમણ કરી કઠ નામે વિપ્ર થયો અને મરૂભૂતિને જીવ શ્રી પાર્શ્વનાથ નામે ગ્રેવિશમા તીર્થંકર થયા. | 30 અથ શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવ કહે છે. ... मूलम्-नयसारो 1 सोहम्मे 2, मरीइ 3 बंभे य 4 कोसि 5 मुहम्मे 6 / भविऊणपूसमित्तो 7, सुहम्म 8 ग्गिजोअ 9 ईसाणे 10 // 31 // મારુ ર૧ તા 22, મારા રૂ નહિં