________________ 3 ઉત્કૃષ્ટ સમયમાં–અજીતનાથ ભગવાનના સમયમાં પ્રગટ થતા, સતિંશત- એક સીનર (170) ઇનવર થાય છે, જેમ કે પાંચ ભારત, પાંચ અરવત અને પાંચ મહા વિદેહમાં રહેલા એક સાઠ (160) વિજયોમાં અનુક્રમે પાંચ પાંચ અને એકસો સાઠ–એકંદર મળી એકસો સીત્તેર જનાવરોની સંખ્યા થાય છે તે અપેક્ષા એ એકસો સીર સ્થાનક સ્થાપન કર્યા છે. તે નીચે મુજબ સેળ ગાથાઓ વડે ગ્રન્થકાર કહે છે. ___ मूलम्--भव 1 दीव 2 खित्त 3 तद्दिसि 4 विजय 5 पुरी 6 नाम 7 रज 8 गुरु 9 सुत्त 10 / जिणहेउ 11 सग्ग 12 आउं 13 तेरसठाणा पुव्वभवे // 4 // - 1 2 3 4 - 5 6 7 8 9 10 छाया--भवद्वीपक्षेत्रतकि जिनहेतुस्वर्गायुस्त्रयोदशस्थानानि पूर्वभवे // 4 // ભાવાર્થ–સમ્યકત્વ પામ્યા પછી ક્યા કરેંદ્રના કેટલા ભવ થયા? પૂર્વભવમાં કયા જીનેશ્વર કયા દ્વીપમાં થયા? - કયા ક્ષેત્રમાં? તે ક્ષેત્રની સ્ત્રી દિશાઓમાં? કયા વિજયમાં? કયી નગરીમાં? કયા નામ? કયાં રાજ્ય ભગવ્યાં કયા ગુરૂ? કયું શ્રત ભણ્યા? જીનનામકર્મના હેતુ વિશસ્થાનક છે તેમાં ક્યા અને કયા સ્થાન આરાધ્યાં ? કયા છનવર કયા સ્વર્ગથી ઍવીને માતાના ઉદરમાં આવ્યા ? પૂર્વભવમાં સ્વર્ગ મળે કયા અને કેટલું આયુષુ ભગવ્યું? આ તેર સ્થાનકે પૂર્વભવ સંબંધી પ્રથમ ગાથામાં કહ્યાં. रीनामराज्यगुरुश्रुत 1112 13. ,