________________ // ॐ अर्हम् // ___श्रीगौतमगणधरायनमः ॐ हो श्री श्रीमद्बुद्धिसागरसूरिभ्योनमः // श्रीसप्ततिशतकस्थानप्रकरणम् / प्रणम्य श्रीमहावीरं, बुद्धयब्धि च गुरुं मुदा / सप्ततिशतकस्थाना-ऽनुवादं प्रतनोम्यहम् // 1 // - म-शानस पत्तिथी विभूषित भने भासन्न (101) ઉપકારી શ્રી મહાવીરભગવાનને તેમજ અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનાર સદ્દગુ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરને આનંદ પૂર્વક નમસ્કાર કરી ગુર્જર ભાષામાં લેકના સુખાવધ માટે શ્રીમતિલકસૂરિ વિરચિત સપ્તતિશતકસ્થાનને સચ્છાયાઅનુવાદ હું કરું છું. ગ્રંથકર્તા સંગલમાટે પ્રથમ શ્રી ઋષભાદિચવીશ તીર્થકરોને નમસ્કારપૂર્વક અભિધેય–પ્રતિપાદ્ય વસ્તુનું પ્રતિપાદન કર્તા છતા બે ગાથા કહે છે. मूल-सिरिरिसहाइजिणिंदे, पणपिय पणमिरसुरासुरनरिंदे / सव्वन्नू गयमोहे, मुहदेसणजणिय जणबोहे // 1 // तेसिं चिय चवणाई-पणकल्लाणगकमा समासेणं / पत्तेयं पुत्वभवा-इठाणसत्तरिसयं वुच्छं // 2 //