________________ ( 12 ) ભાવાર્થ –મહારાત્રિમાં નગરથી બહાર કાઢ્યોત્સર્ગમાં પ્રવૃત્ત-સ્થિર રહેલા અડાલ આસને રહેલા હારા વિષે વૃષભે (બળદે) સ્તંભની માફક સ્કધ ઘર્ષણ ક્યારે કરશે? 3 वने पद्मासनासीनं, क्रोडस्थितमृगार्भकम् / कदाऽऽघ्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथपाः // 4 // ભાવાર્થ –વનની અંદર પદ્માસનવાળી બેઠેલો અને જેના ખોળામાં મૃગલાઓનાં બાળકે રહેલાં છે એ હુને મુખને વિષે વૃદ્ધમૃગેના ટેળાંના અધિપતિએ કયારે સુંઘશે ? છે 4 शत्रौ मित्रे तृणे झैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि / भवे मोक्षे भविष्यामि,-निर्विशेषमतिः कदा // 5 // ભાવાર્થ –શત્રુ અને મિત્રમાં, તૃણ અને સ્ત્રી સમૂહમાં સુવર્ણ અને પાષાણુમાં, મણિ અને મૃત્તિકામાં તેમજ સંસાર અને મેક્ષમાં સમાન બુદ્ધિવાળે હું ક્યારે થઈશ ? 5 છે "कश्चित्कालः स भावी जिनवचनरतो यत्र युक्तो यतीन्द्र मादौ मासकल्पं स्वजनजनसमो मुक्तलोभाऽभिमानः / पुण्या पुण्याऽतिशायिप्रवरगुणयुतैोनिभिः सेवितां तां, भिक्षां निःसंगचेताः प्रशमरसरतोऽहं भ्रमिष्याम्यजस्रम् " // 6 // ભાવાર્થ –તેવા પ્રકારને કેઈ સમય આવશે? કે જેની અંદર જીનેશ્વર ભગવાન કથિત વચન-આગમ સિદ્ધાન્તમાં પ્રીતિવાળો, તેમજ સ્વજન અને અન્ય જનમાં સમાન દષ્ટિવાળા, લેભ અને અભિમાનથી રહિત, પલિક સંગ રહિત છે ચિત જેનું અને પ્રશમ–શાંતરસમાં રક્ત-પ્રીતિમાનું એ હું ગ્રામ દિકને વિષે મુનીદ્રો સાથે માસ કલ્પ કરીને પુણ્યના અતિશય