________________ ... ॥श्रीमद्योगनिष्ठपरमगुरुबुद्धिसागरसूरीश्वरेभ्योनमः॥ આત્મ ભાવના. श्रला - (सयो मुनि यसा॥२७. ) ॐ अर्हम् / पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि / निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः // 1 // बन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये, साक्षान्न दृष्टचर एकतमोऽपि चैषाम् / श्रुत्वा वचः सुचरितं च पृथग्विशेष, .. वीरं गुणाऽतिशयलोलतया श्रिताः स्मः // 1 // . ભાવાર્થ –શ્રી મહાવીર ભગવાન અમારા બંધુ નથી તેમજ અન્ય (દેવ) પણ અમારા શત્રુ નથી, એમાં કોઈ એકપણ પૂર્વે સાક્ષાત્ જોયેલ નથી, પરંતુ વચન અને સુચરિતની વિશેષ ભિન્નતા સાંભળી અધિક ગુણોની લોલુપતા વડે મહાવીર દેવને અમેએ આશ્રય લીધો છે. 1 છે पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु / युक्तिमहूचनं यस्य, तस्य कार्यः परिग्रहः // 2 //