________________ રર૧ मूलं-इह विसयरि सयरेहा, उड्डूं तिरिमं तु ठवसु सगवीसा॥ '. इगसयरि सउ छयीसा, घरंकभवमाइसंखकए // 355 / / छाया--इह द्विसप्ततिशतं रेखा, ऊर्दास्तिरश्चीस्तु स्थापयसप्तविंशतिम्। एकसप्ततिशतंषड्विंशति-हाणि भवादिसंङ्ख्या તે રૂદ્રા ભાવથે–અહીં એકસે સીત્તેર સ્થાનક સમજાવવા માટે ઉભી એકસે બેતેર રેખા કરવી અને એમાં આ સત્તાવીસ રેખા કરવી એથી એકસે ઈકેતેર ઘર થાય અને આડાં છવીસ ઘર થાય તેમાં તીર્થકરના અંક, ભવ અને દ્વીપ આદી સંખ્યા મુકી શકાય છે ૩પપ છે - હવે ગ્રંથ કર્તા ગ્રંથ રચવામાં હેતુ જણાવીને જે પૂર્વ સૂરિ પાસેથી આ શાસ્ત્ર સાંભળેલું છે તેમનું નામ જણાવે છેमूलं--मुहगणदाणगाहण-धारणपुच्छणकएत्ति संगहिआ॥ जिणसतरिसयं ठाणा-जहासुझं धम्मघोसमूरीहि // 356 / / छाया-मुखग्रहणदानग्राहण-धारणपृच्छनकृते संगृहीतानि॥ जिनसप्ततिशतं स्थानानि, यथाश्रुतं धर्मघोषसूरिभिः।।३५६॥ ભાવાર્થ––શ્રી છનવર સંબંધી એક સીત્તેર સ્થાન કોને ભવ્ય જે સુખે ગ્રહણ કરી શકે, બીજાને સમજાવી