________________ 217. હવે બલદેવનાં નામ જણાવે છે– मूलं-हरिजिहभायरोनव, वलदेवा अयल विजयभद्दाअ // सुप्पह मुदंसणाणं-दनंदणा रामबलभद्दा // 350 // छाया-हरिज्येष्ठभ्रातरो नव, बलदेवा अबलविजयभद्राश्च // सुप्रभसुदर्शनान-न्दनन्दना रामबलभद्रौ // 350 // ભાવાર્થ–નવ વાસુદેવના હેટાભાઈએ બભદેવ પદ પામે છે તેમના નામ અચલ 1 વિજય 2 ભદ્ર 3 સુપ્રભ 4 સુદર્શન 5 આનંદ 6 નંદન 7 રામ 8 અને બલભદ્ર 9 એ નવ બલદેવે જાણવા છે 350 છે - શલાકા પુરૂષોની સંખ્યા જણાવે છે. मूलं-चउपन्नुत्तमपुरिसा, इह एए हुति जीवपन्नासं / / नवपडिविण्हूहि जुआ, तेसहि सिलागपुरिस भवे // 351 // છાયાવતુ:ઝારા ડુત્તમપુWI-ઐતે મતિ નીવડ્યા . नवपतिविष्णुभिर्युक्ता-स्त्रिषष्टिः शलाकापुरुषा भवेयुः॥३५१ ભાવાર્થ-આ ભરત ક્ષેત્રમાં એ પ્રમાણે ચોવીસ જીનવરે, બાર ચક્રવતિ, નવ વાસુદેવ, નવ બલદેવ અને નવપ્રતિવાસુદેવ સર્વ મલીને ત્રેસઠ શલાકા પુરૂષ જાણવા. તેમાં પ્રતિવાસુદેવોને બાદ કરતાંપન્ન ઉત્તમ પુરૂષે જાણવા. આ સર્વ ઉત્તમ પુરૂષોના જીવ પચાસ જાણવા. તે આ પ્રમાણે શાંન્તિનાથ, કુંથુનાથ, અને અરનાથ એ ત્રણ જિનેશ્વરે ક્રવર્તી પણ છે, વિરજીનેશ્વરને જીવ ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થયા છે તેમજ તેમાં નવ પ્રતિ વાસુદેવ મેળવતાં ત્રેસઠ શલાકા