________________ 215 પાંચસી ધનુષથી ઓછી અને બે હાથથી અધિક એવા મધ્યમ શરીર વાળા એક સમયે એકસોને આઠ સિદ્ધિ પદને પામે છે. આનો વિશેષ ભાવાર્થ નંદીસૂત્રાદિકથી જાણું લે છે ૩૪પ છે - હવે સૂત્રકાર સર્વ આશ્ચર્યોને જણાવે છે તેમાં પ્રથમ એકસો આઠ સિદ્ધ થયા તે જણાવે છે– मूलं-एकसमयेण जुगवं, उक्कोसोगाहणाइ जं सिद्धा॥ . ____ उसहो नवनवइसुआ, भरहसुआ अ तं पढमं / / 346 // छाया-एकसमयेन युगप-दुत्कृष्टावगाहनया यत् सिद्धाः // .. ऋषभोनवनवतिसुता-भरताष्टसुताश्चतत्प्रथमम् // 346 // ભાવાર્થ_એક સમયમાં સાથે જ ઉત્કૃષ્ટ શરીરની અવગાહનાવાળા સિદ્ધ થયા તે શ્રી ઋષભદેવપ્રભુ તથા તેમના બાહુ બલિઆદિ નવાણું પુત્ર અને ભારતના આઠ પુત્ર એમ શ્રી ત્રકષભદેવના તીર્થમાં પાંચસો ધનુષની ઉત્કૃષ્ટ કાય વાળા એકસોને આઠ (108) સિદ્ધ થયા, તે પ્રથમ આશ્ચર્ય જાણવું. . 346 છે मूलं-सीअलतित्थे हरिवा-सजुयलिओ पुव्यवेरिअमरेणं // . रज्जेठविओतत्तो, हरिवंसोसेसपयडत्या // 347 // छाया-शीतलतीर्थे हरिवर्षयुगलिक: पूर्ववैर्यमरेण // . : राज्येस्थापितस्ततो-हरिवंशः शेष प्रगटार्थम् // 347 // ભાવાર્થ_શ્રી શીતલનાથના તીર્થકાલમાં પૂર્વ ભવ સંબંધિ વરિદેવે હરિવર્ષ ક્ષેત્રના યુગલિયાને ત્યાંથી