________________ 209 થયે. શીતલજીનવરના તીર્થમાં હરિષણ અને વિશ્વભૂતિ નામે ભાવિ જિનના છ થયા. શ્રેયાંસનાથનાતીર્થમાં શ્રી કેતુ, ત્રિપૂક, મરૂભૂતિ, અમિતતેજ અને ધન નામે ભાવી જિનના જીવો હતા. શ્રીવાસુપૂજ્યના તીર્થમાં નંદન, નંદ, શંખ, સિદ્ધાર્થ અને શ્રીવર્મા ભાવિ જિનવરના જીવો હતા. શ્રી મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં રાવણ તથા નારદઋષિ ભાવિજિનના છવો હતા. તથા નેમિનિના તીર્થમાં શ્રીકૃષ્ણ પ્રમુખ ભાવિ જિનવરનાજીવ પ્રગટ થયા. શ્રી પાર્શ્વનાથના તીર્થમાં અંબડ, સત્યકિ, અને આનંદ, ભાવિ જિનવરના જીવો પ્રગટ થયા. તેમજ શ્રીમહાવિરદેવના તીર્થમાં શ્રેણિકઆદિ ભાવિ જિનવરના જીવ પ્રગટ થયા ૩૩૪૩૩પ૩૩૬ - હવે શ્રી મહાવીર પ્રભુના શાસનકાલમાં નવ જણાએ તીર્થકર નામ બાંધ્યું તેઓનાં નામ જણાવે છે— मूलं-सेणिय 1 सुप्रास 2 पोटिल ३-उदाइ 4 संखे 5 दढाउ 6 सयगे य 7 // रेवइ 8 मुलसा 9 वीरस्स 24 बद्धतित्थ तणा नवओ // 337 // छाया-श्रेणिकसुपार्थपोटिलो दायिशला दृढायुःशतकौ च // रेवती मुलसा वीरस्य बद्धतीर्थकुत्त्वा नव // 337 // ભાવાર્થ- શ્રેણિક, સુપાર્શ્વ, પિદિલ, ઉદાયિ (ઉદાયન) નામે રાજા, શંખ, દઢાયુ, શતક, રેવતી અને સુલસા એ નવ જીવોએ શ્રી મહાવીર પ્રભુના શાસનકાલમાં તીર્થકરપદ બાંધ્યું છે , 337 છે