________________ 195 ભાવાર્થ––શ્રીવરપ્રભુ તથા રાષભદેવ તથા શ્રીનેમિનાથ એ ત્રણ જિનવરે પર્યક આસને મેક્ષપદ પામ્યા. બાકીના એકવીશ જિનવરે કાર્યોત્સર્ગાસન (કાઉસગ્ગ)માં મેક્ષપદ પામ્યા. પર્યકાસન પિોતાના દેહના માનથી ત્રીજે ભાગે ઓછું થાય છે. જે 316 છે જિનવરના મોક્ષ સમયના આસનકથન રૂપ ૧૫૧મું સ્થાનક પૂર્ણ થયું: - હવે મોક્ષ સંબંધી અવગાહના-તથા મોક્ષ સંબંધિ તપને જણાવે છે-- मूलं-सव्वेसि सिवोगाहण, तिभागऊणा निआसणपमाणा // पुरिमंतिमाण चउदस, छहा सेसाणमासतवो // 317 // छाया-सर्वेषां शिवाऽवगाहना, त्रिभागोना निजासनप्रमाणात् // प्रथमान्तिमयोश्चतुर्दश, षष्ठं-शेषाणां मासतपः // 317 // ભાવાર્થ–સર્વે કાર્યોત્સર્ગ મોક્ષપ્રાપ્ત થયેલા કેવલિઓની અવગાહના તેમના શરીરના પ્રમાણથી ત્રીજા ભાગે ઓછી જાણવી, તેમજ પર્યકાસને મેક્ષે ગયેલાઓની અવગાહના પિતાના આસન પ્રમાણથી વિજે ભાગે ઓછી જાણવી. તેમજ પહેલા શ્રી રાષભદેવને મેક્ષ ગમન સમયે ચૌદ ભક્ત (છ ઉપવાસને તપ હત) અને અંતિમ શ્રી મહાવીર દેવને મેક્ષ ગમન સમયે છઠ્ઠ ભકત (બે ઉપવાસને) તપ હતા અને બાકીના બાવીશ–જિનવરેને માસક્ષમણ (એક મહીનાના ઉપવાસ)નું તપ હતું, 317 | મોક્ષ અવગાહના કથન પિર અને મોક્ષ તપ કથનરૂપ 153 મું સ્થાનક પણ થયું