________________ વસ પૂર્વા કે ઓછા એકલાખ પૂર્વ (8) શ્રીસુવિધિનાથને અઠ્ઠાવીશ પૂર્વાક ઓછા એક લાખ પૂર્વ 9 શ્રી શીતળનાથને પચીસ હજાર પૂર્વ (10) શ્રીશ્રેયાંસનાથને એકવીસ લાખ વર્ષ (11) શ્રીવાસુપૂજ્યને ચેપન લાખ વર્ષ (12) શ્રી વિમલનાથને પંદર લાખ વર્ષને (13) શ્રી અનંતનાથને સાડાસાત લાખ વર્ષને (14) શ્રીધર્મનાથને અઢી લાખ. વર્ષને (15) શ્રી શાન્તિનાથને પચીસ હજાર વર્ષને (16) શ્રી કુંથુનાથને તેવીશ હજાર સાતસે પચાસ વર્ષને (17) શ્રી અરનાથને એકવીશ હજાર વર્ષને (૧૮)શ્રીમલ્લિનાથને ચેપનહજાર નવા વર્ષને (18) શ્રી મુનિસુવ્રતસ્વામીને સાત હજાર પાંચ વર્ષને (20) શ્રી નમિનાથને બે હજાર પાંચશે વર્ષને (21) શ્રી નેમિનાથને સાત વર્ષને (રર) શ્રી પાર્શ્વ નાથને સીત્તેર વર્ષને (23) શ્રી મહાવીર સ્વામીને બેતાલીશ વર્ષને (24) દીક્ષા પર્યાય કાલ જાણ પરલ્લા ૩૦ના 301 વ્રતકાલ કથનરૂપ ૧૪૫મું સ્થાનક પૂર્ણ થયું. હવે સર્વ નવરના આયુષ્યના.કાલનું માન જણાવે છે. मूलं--सव्वाउ चुलसि 1 बिसयरि २-सठि 3 पन्ना 4 चत्त 5 5 तीस 6 योस 7 दस 8 // दो 9 एमपुव्व लख्खा 10, - सम चुलसी 11 बिसयरी 12 सही 13 / 302 // तीस 14 दस 15 एग लख्खा 16, वरिसाणं सहस पण नवइ 17 चुलसी 18 // पणपन्न 19 तीस 20 दस 21 इग २२-सहसा वरिस सय 23 दुगसयरी 24 // 30 // છાયા–સયુવતરતિ રતિઃ 2 : 3 પ્રી शत् 4, चत्वारिंशत् 5 त्रिंशद् ६विंशति 7 दश 8 //