________________ 166 માન થયે (2) તથા અનંતકાય રૂપ સ્થાવર વનસ્પતિ (નગેદ)માંથી નીકળીને પ્રત્યેક વનસ્પતિ (કેળ)માં અવતાર પામીને પાસે રહેલા કાંટાવાળા વૃક્ષના સંસર્ગથી દુઃખને અનુભવીને અકામ નિર્જરાના બલથી મનુષ્ય ભવ પામીને. શ્રીષભદેવ પ્રભુની માતા મરૂદેવીપણે થયાં અને અષભદેવ પ્રભુના સમવસરણને જોઈને સહજ ભાવે આત્મ ભાવના ભાવતાં અંતકૃત કેવલિપણું પ્રાપ્ત કરીને મોક્ષ પામ્યાં (3) વલયાકાર તથા અધવલયાકાર (એટલે નલીયાકાર)ને ત્યાગ. કરીને અનેક પ્રકારના આકારવાળા મસે સ્વયંભૂરમણઆદિ : સમુદ્રમાં થાય છે, તેમજ પદ્મ-કમલ પણ સ્વયંભૂરમણ સમુદ્રમાં થાય છે. એ પ્રમાણે ઘણા આદેશ ( વસ્તુ સ્વરૂપને જણાવનારી આજ્ઞાઓ) સિદ્ધાન્તમાં ગુંથાએલી નથી તે પણ જ્ઞાની બહુશ્રુત મુનિઓના કથનની પરંપરાએ તથા અનુભવથી કહેવાય છે તે જાણવું ર૭૧ાાર૭૨ાર૭૩ાા આદેશેની સંખ્યા ગણનારૂપ 126 મું સ્થાન પૂર્ણ હવે સાધુશ્રાવકેના વ્રતની સંખ્યા જણાવે છે. मूलं-साहुगिहीण वयाई, कमेण पण बार पढमचरिमाणं / : अन्नेसिं चउ बारस, चउत्थ पंचमवएगत्ता // 274 // छाया-साधु गृहस्थत्रतानि, क्रमेण पञ्च द्वादश प्रथमचरमयोः / अन्येषां चत्वारि द्वादश, चतुर्थपञ्चमब्रतयोरैक्यम् / / 274 // ભાવાર્થ–સાધુ અને ગ્રહસ્થાનાં વ્રત કમવડે જણાવે - છે. પહેલા શ્રી ઋષભદેવ અને છેલ્લા શ્રી મહાવીર દેવના તીર્થોમાં સાધુઓને પંચમહાવ્રત અને ગૃહસ્થને શ્રાવકોને)