________________ 153 ભાવાર્થ-શ્રી ઋષભદેવને વસહજાર કેવલીની સંખ્યા 1 શ્રી અજીતનાથને વીસ હજાર અથવા મતાંતરે બાવીસ હજાર કેવલીઓની સંખ્યાહતી 2 શ્રી સંભવનાથને પંદર હજાર 3 શ્રી અભિનંદનને ચૌદ હજાર 4 શ્રી સુમતિનાથને તેર હજાર 4 શ્રી પદ્મપ્રભને બાર હજાર 6 શ્રી સુપાર્શ્વનાથને અગીયાર હજાર 7 શ્રી ચકલને દશહજાર 8 શ્રી સુવિધિનાથને સાત - હજારને પાંચસે 9 શ્રી શીતલનાથને સાત હજાર 10 શ્રી શ્રેયાંસનાથને છહજારને પાંચસો 11 શ્રી વાસુપૂજ્યને છહજાર 12 શ્રી વિમલનાથને પાંચ હજારને પાંચસો 13 શ્રી અનંત. નાથને પાંચ હજાર 14 શ્રી ધર્મનાથને ચાર હજારને પાંચસો 15 શ્રી શાંતિનાથને ત્રેતાલીસે 16 શ્રી કુંથુનાથને બત્રીસે 17 શ્રી અરનાથને બાવીસે અથવા અઠ્ઠાવીસ 18 શ્રી મલ્લિનાથને બાવીસે 19 શ્રી મુનિસુવ્રતસ્વામીને અઢારસે 20 શ્રી નેમિનાથને સોળસે 21 શ્રી નેમિનાથને પંદરસો રર શ્રી પર્વનાથને એક હજાર ર૩ અને શ્રી મહાવીર સ્વામીને સાતસો ર૪ કેવલીની સંખ્યા જાણવી. સર્વ જીવનના સર્વ કેવલીઓની સમગ્ર સંખ્યા. એક લાખ છોતેર હજાર એકસો (176100) અથવા મતાંતરે એક લાખ તોતેર હજાર ( પાંચસે (૧૭૩પ૦૦) કેવલી સંખ્યા જાણવી. પાર૪ળા ર૪૮ રિલા કેવલી સંખ્યા ગણના રૂપ 116 મું સ્થાન પૂર્ણ. હવે નવરના મનઃ પર્યવજ્ઞાનીની સંખ્યા જણાવે છે. मूलं-मण नाणि बारसहसा, सड्डसग सयाइँ सड छपया वा // तत्तोबारससहसा, पणसयपंचसयसड़ावा / / 250 ॥बार ng