________________ 5) શા ચમનલાલ નાનચંદ માણસા 5) બેન ચંચળબાઈ માણસા 5) શેઠ બુલાખીદાસ હાથીભાઈ પ્રાંતીજ 5) શેઠ ઇટાલાલ મગનલાલ ભાઉ , * 5) શા શામળદાસ તુલજારામ આ સંસ્થા તરફથી આ ગ્રંથ ઉપરાંત આચાર્ય શ્રીમદ્ અજિતસાગર સૂરિ રચિત શેભન સ્તુતિ ચતુર્વિશતિકા ઉપર સરલા, નામક સુન્દર ટીકા, તેત્ર રત્નાકર ભા. 1 અજિત સ્તવનાદિ સંગ્રહ, સુભાષિત રત્નાકર આદિ પાંચ છ પુસ્તક છપાય છે તે છેડા સમયમાં બહાર પડસે બીજા પણ ઉત્તમ ગ્રંથે છપાવવાના છે. આ સંસ્થા પાસે પુસ્તક પ્રચાર માટે ખાસ ફંડ નથી તે સાહિત્ય પ્રચારમાં રસ લેનારા ભાઈઓને ભલામણ કરીએ છીએ કે જ્ઞાન પ્રચારમાં યથા શકિત અવશ્ય મદદ કરે. લી. સેક્રેટરી– તા. 10-1-34 વિજાપુર . (ગુજરાત) ( શ્રી બુદ્ધિસાગરસૂરિ જેને જ્ઞાનમંદિર.