________________ ૧૪૯લાખ છે) હજાર 10. શ્રી શ્રેયાંસનાથની એક લાખ ને (ત્રણુંજાર 11. શ્રી વાસુપૂજ્યની એક લાખ 12. શ્રી વિમલનાથની એક લાખ અને આઠ 13. શ્રી અનંતનાથની - બાસઠ હજાર 14. શ્રી ધર્મનાથની બાસઠ હજાર ને ચાર 15. શ્રી શાંતિનાથની એકસઠ હજાર છસે 17. શ્રી કુંથુનાથની સાઠ હજાર છસે 17. શ્રી અરનાથની સાઠ હજાર 18. શ્રી મલ્લિનાથની પંચાવન હજાર 19 શ્રી મુનિ સુવ્રતજીની પચાસ હજાર 20. શ્રી નમિનાથની એકતાલીસ હજાર 21. શ્રી નેમિનાથની ચાલીસ હજાર 22 શ્રી પાર્શ્વનાથની અડત્રીસ હજાર 23. શ્રી મહાવીરદેવની છત્રીસ હજાર 24. આ પ્રમાણે ચોવીસ તીર્થકરેની સાધ્વીએ પરીવાર એકંદર ચુંવાલીસ લાખ છત્રીસ હજાર ચારસે ને છે (4436406) સંખ્યાને જાણ. છે 235 236 ર૩૭ મે 238 આ વિષે બીજા આચાર્યોને આ પ્રમાણે મત છે. मूलं--वितिन्ने सुविहाइसु, छसुतितिइगइगइगेगलक्खुवरि // कमसोअसी असी वीस, छत्तिसहस्सा सया अठ्ठ // 232 छाया--बुवन्त्यन्ये मुविध्यादिषु षट्सुत्रीणित्रीण्येकैक मेकैकं लक्षोपरि // क्रमतोऽशीतिरशीति-विंशतिः षद् त्रीणि सहखाणि शतान्यष्ट // 239 // ભાવાર્થ-બીજા આ પ્રમાણે કહે છે કે શ્રીસુવિધિ