________________ 14. જાણવા છે 225 કે 226 છેચક્ષ નામ કથન. રૂ૫ 108 મું સ્થાનકપૂર્ણ. હવે શાસનની દેવીઓનાં નામ જણાવે છે. मूलम् देवीओचकेसरि 1, अजिथा 2 दुरिआरि 3 कालि 4 महाकाली 5 // अच्चुअ६ संता 7 जाला 8, मुतारया 9 सोग 10 सिरिवच्छा 11 // 227 // पवरा 12 विजयं 13 कुस१४प-नइति १५निब्वाणि 16 अच्चुया 17 धरणी 18 // वइरु 19 मुदत्त 20 गंधा-रि 21 अंब 22 पउमावई 23 सिद्धा 24 // 228 // જીવા–– રેશ્વનિતા સુતાનિ જારીપાત્ર in अच्युता शान्ता ज्वाला,सुतारकाऽशोका श्रीवत्सा॥२२७॥ प्रवरा विजयाऽङ्कुशा प्राप्ति निर्वाण्यच्युता धरणी // वैरोटया दत्तागान्धार्यम्बा पद्मावती सिद्धा // 228 // ભાવાર્થ-જનશાસનની રક્ષણ કરનારી દેવીઓનાં નામ આ પ્રમાણે છે. શ્રી ઋષભદેવના શાસનમાં ચકેશ્વરી 1. શ્રી અછતનાથના શાસનમાં અછતા દેવી (અછતબલા) 2, શ્રી સંભવનાથના શાસનમાં દુરિતારી 3. શ્રી અભિનંદનના શાસનમાં કાલી ૪.શ્રી સુમતિનાથના શાસનમાં મહાકાલી પ. શ્રી પદ્મપ્રભના શાસનમાં અય્યતા 6. શ્રી સુપાર્શ્વનાથ શાસનમાં શાનતા 7. શ્રી ચંદ્રપ્રભના શાસનમાં જવાલા 8. શ્રી સુવિધિનાથના શાસનમાં સુતારકા 9. શ્રી શીતલનાથના