________________ 132 ચુદ કાલ ગણે છે. એટલે એમના મત પ્રમાણે સુવિધિનાથને એક પોપમ, શ્રી શીતલનાથને એક પાપમ, શ્રી શ્રેયાંસનાથને તીર્થ સુચછેદ કાલ ત્રણ પપમ શ્રી વાસુપૂજ્યને તીર્થ યુચ્છેદ કાલ એકપમ શ્રી વિમલનાથને તીર્થ વ્યુચછેદ કાલ ત્રણ પલ્યોપમ. શ્રી અનંતનાથને તીર્થ વ્યુચ્છેદ કાલ એક પોપમ. શ્રી ધર્મનાથને તીર્થ સુચ્છેદ કાલ એક પલ્યોપમ જાણ. એ પ્રમાણે સુવિધિ આદી સાત જીનવના તીર્થના અંત સમયે તીથવ્યુચ્છેદ કાલ જાણ. છે 213 સ્થાનક (૧૨મું સમાપ્ત. હવે પ્રથમ ગણધરનાં નામ કહે છે. मूलम् -पुंडरीअ 1 सोहसेणा २,चारूरू 3 वज्जनाह 4 चम रगणी 5 / सुज्ज 6 विदब्भो 7 दिनो 8, वराहओ 9 नंद 10 कुच्छुभ 11 मुभूमा 12 // 214 // मंदरु 13 जसो 14 अरिहो १५,चक्काउह 16 संब 17 कुंभ 18 भिसओ अ 19 / मल्ली 20 सुंभो 21 वर दत्त 22 अज्जदिन्नि 23 दभूइगणी 24 // 215 // छाया-पुण्डरीकः सिंहसेन-श्वारूरूवज्रनाभश्चमरगणिः। सुद्योतविदर्भदिन्ना-वराहकोनन्दकौस्तुभसुभूमाः॥२१४॥ પર ચોષ્ટિ-અશુધરવમમિષગાથા मल्लिः शुंभोवरदत्त-आर्यदत्त इन्द्रभूतिगणिः // 215 // - ભાવાર્થ–શ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણધર પુંડરીક નામે જાણવા (1) બીજા શ્રી અજીતનાથના પ્રથમ