________________ 116 કેવલ જ્ઞાન કલ્યાણકમાં ષષ્ઠ (છડું) તપ જાણવું 189 સર્વ જીવોનું જ્ઞાન તપ નામે (૪)મું સ્થાનક સમાપ્ત હવે જીનેશ્વરેના કેવલ જ્ઞાનની ઉત્પત્તિને સમય જણાવે છે. मूलम्--नाणं उसहाईणं, पुवण्हे पच्छिमण्हि वीरस्स / (ज्ञान वेला)॥९॥ सव्वेसि पि अठारस,न हुति दोसा इमे ते अ॥१९॥ छाया--ज्ञानमृषभादीनां पूर्वाह्नपश्चिमाहि वीरस्य // સર્વેપાયથાશ, ન સતિ પા છે તે જ ! ?| ભાવાર્થ_શ્રી ત્રાષભ આદિ તેવીશ કોને દિવસના પૂર્વ ભાગમાં પ્રથમ પ્રહરમાં કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, અને ચોવીશમા શ્રી મહાવીરસ્વામીને દિવસનાં પશ્ચિમ ભાગમાં છેલ્લા પ્રહરમાં કેવલ જ્ઞાન પ્રગટ થયું છે. એમ જાણવું. કેવલ જ્ઞાન સમય નામે (5) દ્વાર સંપૂર્ણ છે હવે અઢાર દેષ જણાવે છે–તદ્યથા–સર્વ જીનેશ્વરને સર્વથા અઢાર દેષ હેતા નથી. તે દેષ નામ પૂર્વ નીચેની ગાથામાં જણાવે છે - मूलम्--पंचेव अंतराया, मिच्छत्तमनाणमविरई कायो / हासछग रागदोसा, निद्दा द्वारस इमे दोसा // 191 // छाया--पञ्चैवान्तरया-मिथ्यात्वाऽज्ञानमविरतिः कामः / हास्यादिषडागद्वेषौ, निद्राष्टादशेमेदोषाः // 191 // ભાવાર્થ–પાંચ અંતરાય-દાનાંતરાય (1) લાભાંતરાય (2) વીતરાય (3) ભેગાંતરાય (4) અને ઉપભેગાંતરાય