________________ 103. વાસુપૂજ્યને સુનંદ (12) શ્રી વિમલનાથને જય (13) શ્રી અનંતનાથને વિજ્ય (14) પંદરમા શ્રી ધર્મનાથ સ્વામીને ધર્મસિંહ (15) શ્રી શાંતિનાથને સુમિત્ર (16) શ્રી કુંથુનાથને વ્યાઘસિંહ (17) શ્રી અરનાથને અપરાજીત (18) ઓગ સમા શ્રી મલ્લિનાથને વિશ્વસેન 19) શ્રી મુનિસુવ્રત સ્વામીને બ્રહ્મદત્ત (2) શ્રી નમિનાથને દિન (21) શ્રી નેમિનાથને વરદિન (22) શ્રી પાર્શ્વનાથને ધન્ય નામે વણિક (23) ચાવીસમા મહાવીર સ્વામીને બહુલ બ્રાહ્મણ એ પ્રમાણે ચોવીસ તીર્થંકરે ને પ્રથમ પારણે ભિક્ષા આપનાર જાણવા ૧૩૧૬૪૧૬પા પ્રથમ ભિક્ષાદાતુનામ (77) સીતેરમું સ્થાનક સંપૂર્ણ. હવે તે ભિક્ષા આપનારની ગતિ કહે છે. मूलम्-अट्ट य तब्भवसिद्धा, सेसा सम्मि उभवे व तइए वा। सिज्झिस्संति सगासे, जिणाण पडिवनपज्जा // 166 // छाया-अष्टौ च तद्भवसिद्धाः, शेषास्तस्मिन्नेवभवे तृतीये वा। .सेत्स्यन्ति सकाशे, जिनानां प्रतिपनप्रव्रज्याः // 166 // - ભાવાર્થ—ઋષભાદિ આઠ જીનવને પ્રથમ ભિક્ષા આપનારા આઠભવ્યાત્માઓ તેજ ભવમાં મેક્ષે ગયા. બાકીના નવમા સુવિધિનાથથી આરંભી સેળ જીનવને પ્રથમ ભિક્ષા દાતા સેળ ભવ્યાત્માઓ તેજભવમાં અથવા ત્રીજા ભવમાં છાવરેની પાસે ચારિત્ર અંગીકાર કરી ગયા વા જશે. ૧દા એ પ્રમાણે પ્રથમ ભિક્ષાદાનુગતિ (78) મું સ્થાનક