________________ - 101 छाया--हस्तिनापुरमयोध्या, श्रावस्तीतथाऽयोध्याविजयपूरम्। ब्रह्मस्थलं पाटलिखण्डं, तथा पद्मखण्डञ्च // 160 // श्वेतपुरंरिष्टपुरं, सिद्धार्थमहापुरं च धान्यकडम् / तथा वर्द्धमानसौमनस्यं, मन्दिरं चैव चक्रपुरम् // 13 // राजपुर तथा मिथिला, राजगृहं तथा च भवति वीरपुरम् / द्वारवती कोपकटं, कुल्लागं पारणपुराणि // 162 // ભાવાર્થ––થી અષભદેવનું પારણું હસ્તિનાપુરમાં થયું (1) અને અજીતનાથનું અધ્યામાં (2) સંભવનાથનું શ્રાવસ્તી નગરીમા (3) શ્રી અભિનંદનું અક્ષાનગરીમાં (4) સુમતિ નાથનું વિજયપુરમાં (5) પદ્મપ્રભુસ્વામીનું બ્રહ્મસ્થળમાં (6) સુપાર્શ્વનાથનું પાટલીખંડ નગરમાં (7) ચંદ્રપ્રભનું પાખંડમાં (8) સુવિધિનાથનું શ્વેતપુરમાં, (9) શ્રી શીતલનાથનું રિણપુરમાં (10) શ્રેયાંસનાથનું પારણું સિદ્ધાર્થપુરમાં (11) વાસુપૂજ્યનું મહાપુરમાં (12) શ્રી વિમલનાથનું ધાન્યકટકમાં (13) શ્રી અનંતનાથનું વર્તમાનપુરમાં (14) શ્રી ધર્મનાથનું સૌમનસપુરમાં (15 શ્રી શાંતિનાથનું મંદિરપુરમાં (16) શ્રી કુંથુનાથનું ચકપુરમાં (17) શ્રી અરનાથનું રાજપુર નગરમાં (18) શ્રી મલ્લીનાથનું મિથિલા નગરીમાં (19) શ્રી મુનિસુવ્રત સ્વામીનું રાજગહ નગરમ! (20) શ્રી નમિ નાથનું વીરપુરમાં (21) શ્રી નેમિનાથનું દ્વારકા નગરીમાં (22) શ્રી પાર્શ્વનાથનું કે કટકનગરમાં (23) શ્રી મહાવીર ભગવાનનું કલ્લાક સંનિવેશમાં ઉપર કહેલા નગરોમાં સર્વ