________________ छाया-नेमिरवत्यां, शेषा जन्मपुरीषु प्रजिताः / सिद्धार्थवने ऋषभो-विहारगेहे वासुपूज्यः / / 154 // तथा वप्रगायां धर्मो-नीलगुहायाश्च मुव्रतजिनेन्द्रः / Tળ્યથાશ્રમ, વોનિનો જ્ઞાત વરે . પ . शेषाः सहस्राम्रवने, निष्क्रान्ता अशोकतरुतले सर्वे / कृतपञ्चमुष्टिलोचा-ऋषभश्चतुर्मुष्टिकृतलोचः // 156 // ભાવાર્થ–નેમિનાથ ભગવાન દ્વારવતિ-દ્વારકા નગરીમાં દીક્ષા લીધી. અને બાકીના ત્રેવીસ તીર્થંકરએ જન્મ નગરીઓમાં વત ગ્રહણ કર્યું. તેમ જ ઋષભદેવ ભગવાન સિદ્ધાર્થ વનમાં વ્રતધારી થયા. શ્રી વાસુપૂજ્ય સ્વામી વિહારગેહ નામે વનમાં દીક્ષા લીધી. શ્રી ધર્મનાથ પ્રભુ વેપ્રગા નામે વનમાં, શ્રી મુનિસુવ્રત સ્વામી નીલગુહા નામે વનમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુ આશ્રમપદ નામે વનમાં અને બાકીના અઢાર જીતેંદ્રો સહસામ્ર વનમાં દીક્ષિત થયા. અને મહાવીર પ્રભુ જ્ઞાતખંડ નામ વનમાં દીક્ષા લીધી. સર્વ જિનેશ્વરોએ અશોક વૃક્ષ નીચે દીક્ષા લીધી હતી. વળી શ્રી હષભદેવ ભગવાને નિષ્ક્રમણ (ત્રત) સમયે ચાર મુટ્ટીઓથી લચ કર્યો છે અને બાકીના ત્રેવીસ તીર્થંકરએ પંચ મુછી લેચ કર્યો છે. વ્રત સંબંધી નગરે (66) વ્રત સંબંધી વન (67) વ્રત સંબંધી વૃક્ષે (68) વ્રત સંબંધી લેચ મુઠ્ઠીઓ (69) મું સ્થાન સમાપ્ત. 156 હવે વ્રત સંબંધી વેલા અને વ્રત સંબંધી જ્ઞાન કહે છે.