________________ च त्रयोदशी // 146 // चतुर्दशीपञ्चम्येकादशी, द्वादशी च नवमी षष्ठी च / एकादशी दशमी तिथि-व्रतउडुराશાય-પૂર્વવિ II 247 || - ભાવાર્થ-અષભદેવનાદીક્ષા કલ્યાણકમાં અષ્ટમી તિથિ (1) અજીતનાથની નવમી તિથિ (2) સંભવનાથની પુનમપૂર્ણિમા (3) અભિનંદનની બારશ (4) સુમતિનાથની નવમી (5) પદ્મપ્રભસ્વામી સુપાર્શ્વનાથ, અને ચંદ્રપ્રભ એ ત્રણની તેરસ (6-7-8) સુવિધિનાથની છઠ (9) શીતલનાથની બારશ (10) શ્રી શ્રેયાંશનાથની તેરશ (11) વાસુપૂજ્યની પૂર્ણિમા (12) વિમલનાથનીચેથ (13) અનંતનાથની ચૌદશ (14) શ્રી ધર્મનાથની તેરશ, (15) શ્રી શાંતિનાથની ચૌદશ (16) શ્રી કુંથુનાથની પંચમી (17) શ્રી. અરનાની અગીયારશ (18) શ્રી મલ્લીનાથની અગીયારશ (19) શ્રી મુનિસુવ્રતની બારશ (20) શ્રી નમિનાથની નવમી (21) શ્રી નેમિનાથની છઠ (રર) શ્રી પાર્શ્વનાથની એકાદશી (ર૩) શ્રી મહાવીર સ્વામીની દશમ, આ પ્રમાણે દીક્ષા કલ્યાણકની તિથિઓ જાણવી. નક્ષત્ર તથા રાશિઓ ચ્યવન સમયમાં જે કહેલી છે તે અહિં તણ જાણવી. વ્રત માસાદિ (59) વ્રત નક્ષત્ર (60) અને વ્રતની રાશિઓ (61) એ ત્રણ * સ્થાનક સંપૂર્ણ. હવે વ્રતગ્રહણ સંબંધી વય-વસ્થા જણાવે છે. - मूलम् कुमरी पुषए, क्सुपुजो मरिल नेमि पासो य / वोरो वि अपभइया, सेसा पच्छिमामि भिवा / / 148 //