________________ કાલ દશ (1) લાખ પૂર્વ (5) પવપ્રભને કુમાર કાલ સાડા સાત (7) લાખ પૂર્વ (6) સુપાર્શ્વનાથને કુમાર કાલ પાંચ (5) લક્ષ પૂર્વ, (7) ચંદ્ર પ્રભ સ્વામીને કુમાર કાલ અઢી (રા) લક્ષ પૂર્વ (8) સુવિધિનાથને પૂર્વ કાલ પચાશ (50) હજાર પૂર્વ (9) શીતલનાથને કુમાર કાલ પચીશ (25) હજાર પૂર્વ (10) શ્રેયાંસનાથને કુમાર કાલ એકવીશ (21) લાખ વર્ષ (11) શ્રી વાસુ પૂજ્યને કુમાર કાલ અઢાર (18) લાખ વર્ષ (13) શ્રી વિમલનાથને કુમાર કાલ પંદર (15] લાખ વર્ષ (13) શ્રી અનંતનાથને કુમાર કાલ સાડા સાત (ક) લાખ વર્ષ (14) ધર્મનાથને કુમાર કાલ અઢી (ર) લાખ વર્ષ (15) શ્રી શાંતિનાથને કુમાર કાલ પચીશ(૨૫) હજાર વર્ષ (16) શ્રી કુંથુનાથને કુમાર કાલ પણ વીશ [23) હજાર વર્ષ (17) શ્રી અરનાથને કુમાર કાલ એકવીશ (21) હજાર વર્ષ (18) શ્રી કુંથુનાથને કુમાર સે (100) વર્ષ (19) મુનિસુવ્રત સ્વામીને કુમાર કાલ પોતેરસે (500) વર્ષ (20) શ્રી નંમિનાથને કુમાર કાલ પચીસે (2500) વર્ષ (21) શ્રી નેમીનાથને કુમાર કાલ ત્રણ (300) વર્ષ (22) શ્રી પાર્શ્વનાથને કુમાર કાલ ત્રીશ (30) વર્ષ (23) શ્રી વર્ધમાન સ્વામીને કુમાર કાલ ત્રીસ (30) વર્ષ (24) આ પ્રમાણે કુમાર અવસ્થાને કાલ કહ્યા, ત્યાર પછી નૃપતિપણાને કાલ કહેવામાં આવશે. કુમારવાસ કાલ સ્થાનક (૫૪)મું સમાપ્ત છે હવે રાજ્યકાલ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે.