________________ 73. હવે જદ્રોનાં લાંછન કહે છે. मूलम्-गो 1 गय 2 हय 3 कवि 4 कुंचा 5, रत्तपउम६ सत्थिया 7 ससी 8 मयरो। 9 सिरिवच्छ 10 खग्गि 11 महिसा 12, वराह 13 सेणा अ 14 वज्जंच 15 // 121 // हरिणो 16 छगलो 17 नंदा-वत्त 18, कलस 19 कुम्भ 20 नीलउप्पलया 21 / संख 22 फणीसर 23 सीहा 24, जिणोरुठिअरोमलञ्छणया।१२२ છાયા-શોનાક્રપૌત્રા-રાપરવર્તિાસીયારા श्रीवत्सखझिमहिषा-वराहासेनश्चवज्रश्च // 121 // हरिणः छागोनन्द्यावर्त्तः, कलशकूर्मनीलोत्पलानि / शंखफणीश्वरसिंहा-जिनोरुस्थितरोमलाञ्छनानि // 122 ભાવાર્થ–પ્રથમ શ્રી ઋષભદેવને વૃષભનું લાંછન (1) શ્રી અજીતનાથને હસ્તી-હાથી (2) શ્રી સંભવનાથને અશ્વ-ઘેડો (3) શ્રી અભિનંદનને વાનર (4) સુમતિનાથને ક્રૌંચ-સારસ પક્ષી (5) શ્રી પદ્મપ્રભુને લાલકમલ (6) શ્રી સુપાર્શ્વનાથને સ્વસ્તિક-સાથીઓ (7) શ્રી ચંદ્ર પ્રભુને શશા-ચંદ્ર (8) શ્રી સુવિધિનાથને મકર-મઘર (9) શ્રી શીતલનાથને શ્રીવત્સ (10) શ્રી શ્રેયાંસનાથને ખગ્રી (ગે) 11, બારમા શ્રી વાસુપૂજ્યને મહિષ-પાડો (12) શ્રી વિમલનાથને વરાહ–ડકર (13) શ્રી અનંતનાથને સેન-સિંચાણે (14) શ્રી ધર્મનાથને વજનું લાંછન (15) શ્રી શાંતિનાથને હરિણ-મૃગ (16) શ્રી કુંથુનાથને છાગઅજ-બકરો (17) શ્રી અરનાથને નંદ્યાવર્ત સાથી-નંદાવર્તે