________________ પ્રકાશકીય શ્રી શ્રતરત્ન રત્નાકર” નામનું પૂજ્ય સાધુસાધ્વીજી મહારાજને સ્વાધ્યાય માટે ઉપયોગી થાય એવું આ પ્રકાશન પ્રકાશિત કરતાં અમે ઘણો જ આનંદ અનુભવીએ છીએ. સ્વાધ્યાય માટે ઉપયોગી હોય એવા પ્રકરણ ગ્રન્થ જુદાં જુદાં પુસ્તકોમાં હોય તે બધાને સાથે રાખવા કે તેમાંથી સ્વાધ્યાય કરે તે મુશ્કેલીભર્યું કાર્ય ગણાય. તેથી આ પહેલાં પણ આવા પ્રયત્ન તે તે મહાનુભાવે દ્વારા થયા જ છે. આ પ્રયત્ન પણ તે પિકીને જ સ્વાધ્યાય માટે કંઈક વધુ અનુકૂળતા થાય તે મુજબને છે. આ ગ્રન્થના પ્રથમ વિભાગમાં પ્રાકૃત ભાષામાં રચાયેલા છે તે વિશિષ્ટ કેટિના પ્રકરણ ગ્રન્થોને સમાવેશ કર્યો છે. આની પ્રેરણું પૂજ્યપાદ સૌમ્યમૂર્તિ આચાર્ય ભગવંત શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્ન પૂજ્ય આચાર્ય શ્રી વિહેમચન્દ્રસૂરિજી મહારાજ પાસેથી મળી છે તથા આનું સંપાદન કાર્ય તેઓશ્રીના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી પ્રદ્યુમ્ન વિજયજી મહારાજે કરી આપવા કૃપા કરી છે. - આ પુસ્તકના પ્રકાશનમાં નીચેના મહાનુભાવે દ્વારા ઉદારતાપૂર્વક સહાયતા પ્રાપ્ત થઈ છે તે સૌને અમે અંતઃ