________________ આભાર..! અનુમોદનીય..! અનુકરણીય..! શાસ્ત્રસંદેશમાલાના સત્તરમા ભાગના કે પ્રકાશનનો સંપૂર્ણ લાભ Ty. પૂ. પંન્યાસી બોધિરત્ન વિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી તપાગચ્છ જૈન આરાધના ભવન ટ્રસ્ટ, * રતલામ તરફથી શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યની નિધિમાંથી લેવામાં આવેલ છે. તેની અમો ભૂરી...ભૂરી... અનુમોદના ન કરીએ છીએ...! શ્રી સંઘ તથા ટ્રસ્ટીગણના અમો આભારી છીએ ... - શાસ્ત્રદેશમાલા MiS