________________ (23) ( 8 ) " // 60 // सं० 1464 वर्षे आषा० शु. 13 गुर्जरज्ञातीय भणसाली लाषणसुत मं. जयतलसुत मं० सादा भार्या એ ઉપરથી જણાય છે કે-ખેમાણ રાજાના કુલમાં થયેલ સમુદ્રસૂરિએ દિગમ્બરને જીતીને નાગહદનું પાર્શ્વનાથનું તીર્થ પિતાને સ્વાધીન કર્યું હતું. મુનિસુંદરસૂરિએ, અહંના પાર્શ્વનાથનું એક સ્તોત્ર બનાવ્યું છે. આ સ્તોત્રમાં આપેલા એક લેક ઉપરથી જણાય છે કે–પાશ્વનાથનું મંદિર સંપ્રતિ રાજાએ બનાવ્યું હતું, તે શ્લેક આ છે - " न सम्प्रतिं तं नृपतिं स्तवीति कः सुखाकृता येन जगज्जनाः सदा / श्रीपार्श्व ! विश्वेहितशर्मदायकत्वतीर्थकल्पद्रुमरोपणादिह // 22 // - (તેત્ર સં- ભા. , 10 વિ૦ ગ્ર૦ માં છપાયેલ, પૃ. 158) અર્થાત-હે પાર્શ્વનાથ પ્રભો ! જગતના ઈચ્છિત સુખને આપવાવાળા આપના તીર્થરૂપી કલ્પવૃક્ષને રેપવા થકી જહેણે જગતના મનુષ્યોને હમેશાં સુખી કર્યા છે, એવા સપ્રતિ રાજાની કેણ સ્તવના ન કરે? આથીજ એ સિદ્ધ થાય છે કે પાર્શ્વનાથનું મંદિર સંપ્રતિ રાજાએ બનાવ્યું. અત્યારે, અદબદજીના દેરાસરની પાસે જ એક દેરાસર છે. તેના લેખ ઉપરથી જણાય છે કે-આ પાર્શ્વનાથનું દેરાસર હશે. શાયદ ઉપર વર્ણ વેલ પાશ્વનાથનું જ મંદિર આ હોય. આ મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુના મુખ્ય આસનની જમણી બાજુની દેરી, પોરવાડ જ્ઞાતીના વ્યવહારીએ રાણું મકલના વખતમાં વિ. સં. 1486 માં બનાવેલી છે. આવીજ રીતે અહિના નમિનાથનું નામ જહેમ શીતવિજયજીએ અને જિન* તિલકસૂરિએ પિતાની તીર્થમાળાઓમાં લીધું છે, તેમ સંમતિલકસૂરિએ, પિ- * દ તાને બનાવેલા પેથડશાહે કરેલાં દેરાસરના મૂલનાયકની સ્તુતિરૂપ સ્તોત્રમાં બીતિપુરેડમીનનો નાનામ: " n19 દ્દા (ગુર્નાવલી પૃ. 19)