________________ (20) प्रति० श्रीखरतरगच्छे श्रीजिनवर्धनसरिपट्टे श्रीजिनचंद्रसूरि तत्पट्टे श्रीजिनसागरसरिभिः” - આ લેખ પણ શ્રી આદિનાથના મંદિરમાં (ખરતર વસહી) છે. ___" सं० 1465 ज्येष्ठ सुदि 14 बुधे श्रीविमलनाथबिंब कारितं भानसिरिश्राविकया ।प्र। श्रीजिनसागरसूरिभिः / श्रीमालज्ञातीयभांझियागोत्रे" (15) .." // 10 // संवत् 1473 वर्षे ज्येष्ठ सुदि 4 गुरुवारे सा० आंबापुत्र सा० वीराकेन स्वमातृ अ ( आंबा ) श्राविका स्वपुण्यार्थ // श्रीचतुर्विंशतिजिनपट्टकः कारितः श्रीखरतरगच्छे प्रतिष्ठितं श्रीजिनवर्धनसूरिभिः।” ગ્રેવીસ તીર્થંકરના પટ્ટ ઉપર આ લેખ છે. (16) ___ " संवत् 1466 वर्षे माघ शुदि 6 दिने ऊकेशवंशे सा० सोषा संताने सा० सुहडापुत्रेण सा० नान्हाकेन पुत्र वीरमादिपरिवारयुतेन श्रीजिनराजसूरिमूर्तिः कारिता प्रतिष्ठिता श्रीखरतरगच्छे श्रीजिनवर्धनसरिभिः / " આચાર્યની મૂર્તિની નીચેને આ લેખ છે. (1) શ્રીજિનરાજસૂરિ, આ આચાર્યને સં. 1432 ના ફાગુન વદિ છડે પાટણમાં આચાર્ય પદવી મળી હતી. અને તેઓએ સં. 1444 માં ચિત્તોડની અંદર આદિનાથબિંબની પ્રતિષ્ઠા કરી હતી. એમ હોને શિલાલેખ मतावे.