________________ (17) सा० महणसिंह सा० देपाल सा० जगसिंह सा० मेहा सुश्रावकैः સવારે સ્વાર્થ i ઇ ." આ લેખ આચાર્યની મૂર્તિ ઉપર છે. . () " संवत् 1461 वर्षे माहसुदि 5 बुधे नवलक्षगोत्रे सा० सहणपालेण स्वपुण्यार्थे श्रीजिनवर्धनसूरिपट्टे श्रीजिनचंद्रसूरीणां મૂર્તિ પ્ર૦ શ્રીનિવરિટ છે” * આ લેખ આચાર્યની મૂર્તિ નીચે છે. . (20) " " संवत् 1486 वर्षे ज्येष्ठ वदि 5 सा० रामदेवभार्या (1) શ્રીજિનસાગરસૂરિ, આ આચાર્યો સં. ૧૪૮૯ના ફાલ્યુન સુદિ 3 ના દિવસે જારમાં શ્રી સુપાર્શ્વજિનયુત દેવકુલિકાની પ્રતિષ્ઠા કરી હતી. તેમ સં. 1496 ના 8 સુદિ 3 બુધવારે શ્રીકરેડા (કરહેડા) ના મંદિરમાં વિમલનાથની દેવકુલિકાની પ્રતિષ્ઠા કરી હતી, એમ તે તે ગામના શિલાલેખે બતાવે છે. આ આચાર્યો 5. ઉદયશીલગણિના આગ્રહથી હૈમલgવૃત્તિના ચાર અધ્યાયની દીપિકા બનાવી છે, અને હેમણે પોતેજ દરેક પાકની નીચે પિતાને પરિચય આ પ્રમાણે આપ્યો છે ____ "इतिश्रीखरतरगच्छे श्रीजिनवर्धनसूरिपट्टे श्रीजिनचंद्रसूरिपटोदयालंकारमित्रैर्जगन्मित्रैः जितभावाऽमित्रैर्गणाऽमित्रैः श्रीजिनसागरसूरिभिः पूर्वगुरुविनयिविनेयाणां पं० उदयशीलगणीनामाग्रहेण शिष्यजनसुगमार्थ परोपकारार्थे च कृतायां श्रीहेमलघुव्याकरणे द्वितीयस्याध्यायस्य दीपिकायां षष्ठः पादः समाप्तः // આમણે કહૂરપ્રકરણ અવચરિ વિગેરે ગ્રન્થ બનાવ્યા છે. વળી આમના ઉપદેશથી સં. 1495 ના કાર્તિક સુદિ 11 ના દિવસે “ધર્મોપદેશમાલાવૃત્તિ ની પ્રતિ લખાઈ છે. આ પ્રતિ લીંબડીના ભંડારમાં છે. &8