________________ (7) નંબરના શિલાલેખેામાં આવે છે. વીસલને બે પુત્રો હતાઃ-૧ ધીર અને 2 ચંપક, આ વિસલની વિનતિથી અને હેણે કરેલા ઉત્સવપૂર્વક આચાર્યશ્રીએ વિશાલરાજને વાચકપદ આપ્યું હતું. આ સિવાય આજ વસલે ચિત્રકૂટ (ચિત્તેડ) માં શ્રીશ્રેયાંસનાથનું ભવ્ય મંદિર બનાવ્યું હતું, અને આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. વિસલના બીજા પુત્ર ચંપકે, હેની માતા (ખીમાઈ)ના અનુરોધથી 93 આંગલનું એક જિનબિંબ કરાવ્યું. અને આજુબાજુ રહેલ બે કાઉસગીયા સાથે તે બિંબને મંદિરમાં સ્થાપિત કર્યું, આનું “મને રથકઉપદ્રુમ” એવું નામ આપ્યું.પ્રતિષ્ઠા શ્રીસેમસુંદરસૂરિએ કરી. વળી ચંપકે કરેલા ઉત્સવપૂર્વક શ્રીજિનકીતિને સૂરિપદ અને બીજા આજ વિસલે ક્રિયારત્નસમુચ્ચય'ની દશ પ્રતિ લખાવ્યાનું “ક્રિયા રત્નસમુચ્ચય”ની પ્રશસ્તિમાં ગુણરત્નસૂરિએ જણાવ્યું છે. યથા– “છાપંથરિયદવિમોચચ ધન્યઃ સુતઃ ___ शश्वद्दानविधिविवेकजलधिश्चातुर्यलक्ष्मीनिधिः। अन्यत्रीविरतः सुधर्मनिरतो भक्तः श्रुतेऽलेखयत् - સાધુસíજ્ઞ શ વ ચ કતિરાહિમા " દાવા . (1) ખીમાઈ (ખીમી) ને પુત્ર ધીર હતો, એ વાત ટૉડરાજસ્થાન (ગુજરાતી, એન.એમ. ત્રીપાઠીવાળું ) પ્રથમ ભાગના 270 મા પેજમાં પણ આ પ્રમાણે લેખો છેઃ નેનો પુત્ર ધીરજ માણવોને હગ સામે રાવેલ મદદ મેળવવાને આવ્યો હતો.” (2) ખીમાએ “મનરથકલ્પદ્રુમ પાર્શ્વનાથ” એવું નામ આપી પ્રતિષ્ઠા કરાવ્યાનું “શ્રીગુરૂગુણરત્નાકરકાવ્ય” (10 વિગ્રં૦ માં છગ્યાયેલ) 50 12 માં પણ આ પ્રમાણે કહ્યું છે - " यत्कारितं मनोरथकल्पद्रुमनामपार्श्वजिनबिंबम् / વીમા વિવયા પ્રતિષ્ઠિત વૈ તમિફત” iદવા આ મંદિર વર્તમાનમાં મજૂદ નથી.