________________ प्रकाशकीय-निवेदन સાડા બાર હજાર બ્લેકપ્રમાણુ વૃત્તિસહિત “શત્રુંજય-કલ્પ' નામના આ મહાકાય મંથને આગમહારક -મંથમાલાના ૪૧મા રત્ન તરીકે પ્રગટ કરતાં અમને બહુ આનંદ આવે છે. આ ગ્રંથ જલ્દી પ્રકાશિત થાય એ માટે જુદા જુદા બે પ્રેસમાં છપાવવામાં આવ્યું છે. તેથી એના બે વિભાગ પાડવામાં આવ્યા છે. પરંતુ એ ગ્રંથકારના કરેલા નથી. આનું સંશોધન એક પ્રતિ જનાનંદ-પુસ્તકાલય સુરતની અને બીજી છાણીના ભંડારની વિધવાળા સેમચંદભાઈ હરગોવિંદદાસ દ્વારા પ્રાપ્ત થએલી હસ્તલિખિત પ્રતિના આધારે કરવામાં આવ્યું છે. - આ ગ્રંથનું સંશોધન પૂજ્ય ગાધિપતિ આચાર્ય શ્રીમાણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની પવિત્રદૃષ્ટિ નીચે શતાવધાની મુનિરાજ લાભસાગરજી ગણિએ કરેલ છે. તે બદલ તેઓશ્રીને તથા પ્રતિ અને દ્રવ્ય આપવાની સહાય કરી છે. તે બધાને આભાર માનીએ છીએ. લી.. પ્રકાશક आनन्दादधिमरिराड् जिनमते दीपोपमा योऽभवत् पट्टे तस्य च योऽस्ति सूरिपदभृद् माणिक्यसिन्धुः सुधीः / पानाचन्द्रसुश्रावकस्य तनयः सच्छीलगङ्गाऽङ्गजः श्रीशत्रुञ्जयकल्प एष विवृति-स्पृक् तेन सम्पादितः // 1 // . સંશાષક: