________________
૩૬. ગોદોતિકાસને સ્થિત ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ [૪] કેવળજ્ઞાન કલ્યાણક
ઓછામાં ઓછા બે ઉપવાસ (છઠ્ઠ)થી લઈને છ છ મહિના સુધીના ઉપવાસ બાદની અનેકવિધ મહાતપશ્ચર્યાપૂર્વક ચાનો, યનો, નિર્જન સ્થાન વગેરે જળોમાં ાનય નહી. શૈવ મનુષ્યાદિ દ્વારા થયેલા ઉપસર્ગો અને પરીકહોને સમભાવપૂર્વક સ્વેચ્છાથી સહન કરી, સાધિક સાડાબાર વર્ષની સાધનાને અંતે ભગવાન ધર્મ-ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા. ત્યાર બાદ તેઓશ્રી મધ્યમામાંથી વિહરી, જામ્બિક ગામે આવ્યા અને ત્યાં ગામ બહાર વહેતી ઋજુવાલિકા નદીના કિનારા ઉપરના ખેતરમાં દાખલ થયા ત્યારે તેમને બીજો ઉપવાસ હતો. વિશ્વમાં પ્રાણિમાત્રનું યથાર્થ કલ્યાણ કરવું હોય તેને વિશ્વનો સમસ્ત પાર્યો, તેની વૈકાલિક અવસ્થાઓ અને તેનાં ગૂઢ રહસ્યોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કે. માટે ‘કેવલજ્ઞાન ’નો મહાપ્રકાશ મેળવવો જોઈ એ. એ મેળવવા આત્મિકગુણોના પૂર્ણવિકાસને રૂંધી રહેલાં કર્મોનો ક્ષય કરવો જોઇએ. એ કરવા માટે અહિંસા, સંયમ અને તપની મહાસાધના કરવી જોઈએ. ભગવાન ૧૨૫ વર્ષ સુધી એ માર્ગને અનુસર્યાં, અને પ્રારંભેવી મહાસાધનાની અન્તિમ સિદ્ધિ(કેવળજ્ઞાનપ્રાપ્તિનો સમય નિકટ ભાવી રહ્યો હતો ત્યારે ભગવાને શાકાની નીચે સૂર્યના શ્રાપમાં ગોદોહિકાસને (ચિત્ર-મુજબ) બેસીને શુકલધ્યાનમાં પ્રવેશ કર્યો. એમણે ધ્યાનાર્હ વિવિધ વિષયોમાંથી મનને ખેંચીને ઇષ્ટ વસ્તુની ઉપર ધ્યાનને કેન્દ્રિત કર્યું. મન નિષ્ડકંપ બનતું ગયું.ઉત્તરશત્તર વિશુદ્ધ શુકલધ્યાનમાં પ્રવિષ્ટ હતા ત્યારે, તેઓશ્રીએ મોહનીય,જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય, આ ચાર ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યાં અને (પાંચમું) કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રગટ થયાં. તે દિવસ હતો વૈશાખ સુäિ મનો, અને પ્રહર હતો ચોંધો. ભગવાન સર્વજ્ઞ અને સર્પદથી થયાથી તેઓ સંપૂર્ણ લોકાલોક-વિશ્વનો ત્રચ કાલના મૂર્વામૂર્છા, સૂક્ષ્મ કે સ્થૂળ, સુપ્ત કે પ્રગટ એવા સમસ્ત જડ, ચેતન પદાર્થો, અને તેના પર્યાયો (વસ્ત્રી)ને પ્રત્યક્ષ રીતે એવા જાણવાવાળા થયા. તેમ જ અઢાર દોષ રહિત થતાં ‘અરિહંત’ બન્યા. તેથી તેઓ ત્રણેય લોકને આરાધ્ય, વંદનીય અને પૂજનીય બન્યા.
અને
३६. शुक्लध्यान निमग्न भगवान को केवलज्ञान- त्रिकालज्ञान की प्राप्ति
कम-से-कम दो (छ) उपवास से लेकर छः छः महीने तक के उपवास आदि से अनेकविध महातपश्चर्यापूर्वक उद्यान, बन, निर्जनस्थान आदि स्थलों में ध्यानस्थ रहकर देव-मनुष्यादि कृत उपसगों और परिसहों को समभावपूर्वक सहन कर साधिक साढ़े बारह वर्ष (१९५ दिन) की साधना के पश्चात् भगवान् धर्मध्यान की पराकाष्टा पर पहुँचे और तदनन्तर वे मध्यमा से विहार करके जृम्भिक गाँव आये। वहाँ गाँव के बाहर बहती हुई ऋजुवालिका नदी के किनारे पर स्थित खेत में पधारे। तब उनका दूसरा उपवास था। अवशिष्ट घातीकर्मों के क्षयपूर्वक केवलज्ञान का प्रकाश प्राप्त करने के लिये भगवान् सालवृक्ष के नीचे धूप में ही गोदोहिका या उकहूँ आसन से (चित्र में दिखाये अनुसार) बैठकर शुक्लध्यान में प्रविष्ट हुए। ध्यान को केन्द्रित किया । मन निष्प्रकम्प होता गया। उत्तरोत्तर विशुद्ध शुक्लध्यान में प्रविष्ट भगवान् को मोहनीय ज्ञानावरणीय, दर्शनावरणीय, तथा अन्तराय, इन चार घातीकर्मों का सम्पूर्ण क्षय करने के साथ साथ पाँचवाँ केवलज्ञान और केवलदर्शन प्रकट हुआ। उस समय वैशाख शुक्ल दसमी का चौथा प्रहर था। तब से भगवान् सर्वज्ञ और सर्वदर्शी बने। सम्पूर्ण लोकालोक - दृश्यादृश्य विश्व के तीनों काल के मूर्तीमूर्त, सूक्ष्म या स्थूल, गुप्त या प्रकट ऐसे समस्त जड़-चेतन पदार्थ और उनके पर्यायों (अवस्थाओं) के प्रत्यक्ष ज्ञाता और द्रष्टा बने। इतना ही नहीं वे अठारह दोष रहित सर्वगुणसम्पन्न अरिहन्त होकर तीनों लोक के पूजनीय बने। समस्त विश्व की आमूलचूल व्यवस्था का परिपूर्ण ज्ञान होने के बाद भगवान् प्रवचन देने के पूर्णाधिकारी बने ।
ध्यानार्ह विविध विषयों से मनको खींच कर इष्ट वस्तु पर
36. BHAGAVAN MAHAVIRA ATTAINS ABSOLUTE KNOWLEDGE (KEVALAJNANA) Bhagavan Mahāvīra practised severe austerities and deep meditation for a period of twelve years and a half. During this period he used to reside in parks, forests and deserted places and bore all the obstacles and tortures patiently and bravely. He used to observe fasts commencing from a two-days, fast and gradually going up to a fast lasting for six months. He had now reached the highest stage of meditation. He then reached the village Jṛmbhika and stayed on the banks of the river Rjuvaluka. At that time he was observing a fast of two days. In order to annihilate the lingering remnants of the destructive Karmans, Bhagavan Mahāvīra sat down in the cow-milking' posture, as shown in the illustration. His mind was absorbed in the highest type of meditation and with all the karmans completely destroyed, he attained the absolute knowledge on the tenth day of the bright half of the month of Vaisakha. He became omniscient, comprehending and visualising everything in the whole universe, - as well as everything in the past, present, and the future. Being free from all impurities, he now became an Arihanta.
कुतबी
लम्बी चौकी
स्कोर कट सिंगल कर बंगुट कट स्कोर,
+ इमराल्ड क
Jacation Intemational
३९.३६.36
इमराल्ड कट
तावडा
गिरदा
आंचल पिय- शेष नयेती अथवा अॅन्टवर्प डच होलेन्ड डबल रोझ डच होलेन्ड च ब्रिलियन्टल मार्कचीझ रोझ रोझ रोझले रोझ ब्रियोलेट
For Personal & Private Use Only
यहाँ इ.स.
₹330 से १७९ के बीच हीरा-रत्न के प्रचलित
कर के
वि.ल.म
नमूने 'स्टेप कर बताये है। बीड
www.jainelibrary.org