SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 3५.३५.35 ૩૫. સાધનાના અંતે ધ્યાનની પરાકાષ્ઠાનું સુભગદર્શન અને શુક્લ ધ્યાનમાં પ્રવેશ અનાદિ કાળથી આત્મપ્રદેશો સાથે ક્ષીર-નીરની જેમ એકાકાર બનેલાં શુભાશુભ કર્મોનો ક્ષય થાય તો જ આત્મા મુક્તિ-મોક્ષને મેળવે છે, પણ એ પહેલાં કેવલજ્ઞાનનો મહાન પ્રકાશ પ્રાપ્ત કરવો જોઈએ. એ પ્રકાશ મેળવવા આત્માના મૂલભૂત અવિનાભાવી લેખાતા જ્ઞાનાદિ ગુણોના ઘાતક ગણાતા, ઘાતથી ઓળખાતાં જ્ઞાનાવરણીય, મોહનીય આદિ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરવો જ જોઈએ. અને એ ક્ષય કરવા માટે સંયમપૂર્વક તપ અને ધ્યાનસ્વરૂપ અગ્નિને પ્રચંડ રીતે પ્રજવલિત કરવો જોઈએ. તે દરમિયાન જે જે ઉપગ, પરિષહો અને સંકટો આવે તેનો હિંમતથી સમતાભાવે આત્મબળ કે મનોબળથી સામનો કરી, ધ્યેયની દિશામાં આગળ વધવું જોઈએ. તેમ જ વિષય-વાસનાઓનું શમન અને ક્રોધ-માન-માયા-લોભાદિ કષાયોનું દમન કરતાં ક્ષમાદિ આત્મિક ગુણોનો વિકાસ સાધી રાગ-દ્વેષ વિનાની નિર્મળ–વીતરાગ અવસ્થા પણ મેળવવી જોઈએ. આટલું થાય ત્યારે આત્માનાં ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. ત્યાર પછી જીવનના અંતે તે આત્મા શેષ અઘાતી ચાર કર્મોનો ક્ષય કરીને આઠેય કર્મથી રહિત બની અવ્યાબાધ, અનંત અને શાશ્વત એવા મુક્તિસુખનો અધિકારી બને છે. ભગવાન પોતાના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવા અદ્યાવધિ ઉક્ત પ્રક્રિયાનો જ અમલ કરી રહ્યા છે. | ભગવાનનો મહાન આમા ધર્મધ્યાનની પરાકાષ્ટાએ પહોંચીને શુકલ-અત્યજજવલ પ્રકારના ધ્યાનમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યો છે. તેનો ખ્યાલ આપતું, ધ્યાનપોષક વાતાવરણને દર્શાવતું આ ભાવવાહી ચિત્ર છે. કેવલજ્ઞાન પહેલાં ભગવાનનો આત્મા पापा शुषोथी महान मन्यो हतो, ना२१ ४६५सूत्र'मा मारता संखे इव निरंजणे०' वगेरे विशेषणाने 28 ३२ता नामां ચિત્રો દ્વારા રજૂ કરી દર્શાવેલાં છે. ३५. साधना के अन्त में ध्यान की पराकाष्ठा का सुभगदर्शन और शुक्ल ध्यान में प्रवेश अनादि काल से आत्मप्रदेशों के साथ क्षीर-नीरवत् एकाकार बने हुए शुभाशुभ कर्मों का क्षय हो, तभी आत्मा मुक्ति को प्राप्त करती है। किन्तु इससे पूर्व केवलज्ञान का महान् प्रकाश प्राप्त करना चाहिये। उस प्रकाश की प्राप्ति के लिये आत्मा का ज्ञानादि गुणों के घातक चार घाती कर्मों का क्षय करना चाहिये और उसका क्षय करने के लिये संयमपूर्वक तप तथा ध्यानस्वरूप अग्नि को प्रचण्ड रूप में प्रज्वलित करना चाहिये। उसमें जो जो उपसर्ग, परीसह और संकट आएँ उनका साहस-पूर्वक धैर्य और समताभाव से सामना करते हुए ध्येय की दिशा में तेजी से अग्रसर होना चाहिये। तथा विषय-वासनाओं का दमन, और क्रोध, मान, माया, लोभादि कषायों का शमन करते हुए क्षमादि आत्मिक गुणों का विकास कर रागद्वेष विहीन निर्मल-वीतरागावस्था भी प्राप्त करनी चाहिये। तदनन्तर वह आत्मा अवशेष अघाती चार कर्मों का क्षय करें। जब वह पूरा आठों कर्म से रहित हो तब वह अव्याबाध, अनन्त और शाश्वत ऐसे मुक्ति सुख की अधिकारी बनती है। भगवान् अपने चरम लक्ष्य को सिद्ध करने के लिए अद्यावधि उक्त प्रक्रियाओं को ही प्रयोग में ला रहे हैं। भगवान् की महान् आत्मा धर्मध्यान की पराकाष्ठा पर पहुँचकर शुक्ल-अत्युज्ज्वल ध्यान में प्रवेश कर रही है। उस समय का यह भाववाही चित्र है। केवलज्ञानप्राप्ति के पूर्व भगवान् की आत्मा किन-किन गुणों से अलङ्कत बनी थी! यह 'कल्पसूत्र' मूल में आये हुए 'संखे इव निरंजणे०' इत्यादि विशेषणों के भावों को, यहाँ चारों ओर के किनारे के चित्रों से दिखाया गया है। 35. BHAGAVĀN MAHĀVĪRA ABSORBED IN SUKLA-DHYANA-HIGHEST MEDITATION The soul is compelled to go through the cycle of worldly existence in order to suffer the results of its own actions-good or bad. This kärmic bondage of the soul is there from time immemorial. In order to attain liberation-Moksa-it is essential to destroy the fourfold destructive karmans. When that is accomplished the soul attains Kevala-Jnana or Absolute Knowledge. But to attain that, one has to practise perfect self-control and absolute meditation. The path is beset with umpteen difficulties and obstacles and in order to overcome them, one must conquer all passions and be completely detached and balanced. The illustration depicts Bhagavān Mahavira absorbed in the highest type of deep meditation. The white halo and the white aura are symbolic of the highest purity. DOESED चित्रमे जीवको मानव जन्मलेने केलीये स्त्रीका गर्म स्थान में आका TERUSकैसीकसीमहादस्वी गर्भाशय-स्थान जवस्था में गुजरना पड़ता है, वह ध्यान से देख कर कभी (एमी अवश्थामें पुनः आजान पडेएसा धमे पुरुषार्थ करें जिससे आत्मामोशंगामीबननायास परिजका ना७.दिनका 25.DAYS 136.DAYS .रिज (रमासा८४ दिनबागभा१४० दिनकाशमा १६दिनकायमा१९०निकायमा०दिन (मासमाताका उदरकेसाथ जुडूबा-जोड 60.DAYS(2mown12WEEK 20WEEK 24 WEEK 28 WEEK 40 WEEKHम.का) बालक TWINS For Personal & Private Use Only Elucation International www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy