SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩.૨૩.૩૩ CONTINUE ૩૩. અભિગ્રહસમાપ્તિ પ્રસંગે ચંદનબાલાારા અડદના બાકળાનું દાન અને દાનપ્રભાવ દીધ તપસ્વી ભગવાને દીક્કાના બારમાં વર્ષમાં કૌશામ્બી પધારી શિક્ષા સંબંધી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવત વિવિધ બોલનો – પ્રકારનો યોગ અભિગહ કર્યો. દ્રવી—અડદ-બાકલા ને પશુ સ્પેડાના ખુણામાં હોય તો જ લેવા ક્ષેત્રથી..એક પગ ઉંબરામાં અને એક પગ બહાર રાખીને આપે તો જ વહોરવું. કાલથી—ભિક્ષાચરો ભિક્ષા લઈ ગયા પછીના સમયે મળે તો જ વહોરવું. ભાવથી કોઈ રાજકુમારી અને તે દાસીપણાને પામી હોય, પગમાં બેડી નાંખેલી હાય, માથું મુંડાવેલી હાય, રડતી હાય, અઠ્ઠમના તપ એટલે ત્રણ દિવસથી ભૂખી હોય, વળી તે પવિત્ર સતી સ્ત્રી હોય, તે વહોરાવે તો જ વહોરવું. આવી પ્રતિજ્ઞા બાદ ભગવાન કૌશામ્બીમાં હંમેશાં ભિક્ષા માટે અનેકનાં ઘરે પધારે છે, પણ સૂચિત અભિમહ પૂરો થતો નથી. લોકો આ દુઃશમ બચ્ચને જાણતા ન હોવાથી ખૂબ ચિંતાનુ રહે છે. ખામ કરતાં પાંચ મહિના અને પચીસ દિવસ પસાર થયા ત્યારે, નિત્યનિયમ મુજબ ભગવાન ભિક્ષાર્થે ધનાવહ શેઠને ત્યાં પધાર્યાં. તે સમયે એવું બનેલું કે ચંપાપતિ રાજા દધિવાહનની પુત્રી ચંદનબાળાને પાપોદયે વેચાવાનો વખત આવ્યો. ધનાવહે તેને ખરીદી. પાછળથી શેઠની પત્ની મૂલા ને તેના પર અતિઈર્ષ્યા થતાં, જાણીનેઈન છૂપી રીતે તેનું માથું મુંડાવી, પગમાં બેડી નાંખી, તેને ભોંયરામાં પૂરી દીધી. ત્રણ દિવસ બાદ શેડને ખબર પડતાં એને બહાર કાઢી, શેઠે સૂપડાના ખૂણામાં અડદના બાકલા ખાવા આપ્યા. તે લઈને ઉંબરા ઉપર ઊભીને, દાન માટે કોઇ ભિક્ષુની રાહ જોતી હતી ત્યાં ખુદ કરપાત્રી ભગવાનનું પધારવું થયું. ભગવાને પોતાના સ્વીકૃત અભિગ્રહમાં માત્ર આંસુની ખામી જોઈ તેઓ ત્યાંથી પાછા ફર્યા. ભગવાન જેવા ભગવાન ઘરે પધાર્યા અને પાછા ફર્યા તેનો તીવ્ર આઘાત લાગતાં બાલાચંદના રડી પડી. રુદનનો અવાજ સાંભળીને ભગવાન પાછા ફર્યા. બે હુાથ પસારીને ચંદનાની ભિક્ષા સ્વીકારી,દાનપ્રભાવે પાંચ દ્રિયો પ્રગટ થયાં. ધન્ય ચંદના ! ધન્ય દાન! ३३. अभिग्रह- समाप्ति में चन्दनबाला द्वारा उड़द के बाकले का दान और दानप्रभाव दीर्घ तपस्वी भगवान् ने दीक्षा के बारहवें वर्ष में कौशाम्बी पधार कर भिक्षा सम्बन्धी द्रव्य, क्षेत्र, काल, भाव आदि विविध प्रकार की प्रतिज्ञाओं से युक्त घोर अभिग्रह किया। द्रव्य से पकाये हुए उड़द के बाकले, वे भी सूपके कोने में हों। क्षेत्र से एक पैर घर में और एक पैर बाहर हो, काल से भिक्षाचर भिक्षा लेकर चले गये हों, बाद में मिले तो लेना, भाव से कोई राजकुमारी, फिर दासी भाव को प्राप्त हुई हो, मस्तक मूँडा हुआ हो, पैर में बेड़ियाँ पड़ी हों, रोती हो, अट्टम का तप किया हो, तो ही ग्रहण करना यानी कि तीन दिनों से भूखी हो तथा वह सती- पवित्र स्त्री हो, वह भिक्षा दे तो लेना। ऐसी प्रतिज्ञा के बाद भगवान् कौशाम्बी में प्रतिदिन के लिये घर घर पधारते हैं किन्तु सूचित अभिग्रह पूरा नहीं होता। लोग इस दुःशक्य अभिग्रह का ज्ञान न होने से बहुत चिन्तातुर रहते हैं। पाँच मास और पचीस दिन बीत चुके तब नित्य नियमानुसार भगवान् भिक्षा के लिये धनावह सेठ के यहाँ पधारे। उसी समय वहाँ ऐसा हुआ कि चम्पापति राजा दधिवाहन की पुत्री चन्दनवाला को पापोदयवश विकने का प्रसंग आया। धनावह ने उसे खरीदा। उसकी अनुपस्थिति में सेठ की पत्नी मूला ने ईर्ष्यावश उसका सिर मुंडवाकर तथा पैर में बेड़ियाँ डालकर उसे तलघर (भूमिगृह) में डाल दिया। तीन दिन बाद सेठ को पता लगने पर उसे बाहर निकाली और सूप के कोने में उड़द के बाकले खाने को दिये । वह दान देने के लिये किसी जैन निर्ग्रन्थ-मुनि की प्रतीक्षा कर रही थी, इतने में स्वयं करपात्री भगवान् पधारे। स्वीकृत अभिग्रह पूर्ति में केवल आँसुओं की कमी देखी, अतः वे वापस जाने लगे, यह देखकर चन्दना जोर से रो पड़ी। भगवान् रुदन सुनकर लौट आये और दोनों कर पसार कर चन्दना की भिक्षा स्वीकार की। उस समय दानप्रभाव से देवकृत पाँच दिव्य प्रकट हुए। ધન્ય ચંદ્રના ! ધન્ય દ્વાન ! 33. ACCEPTING ALMS FROM CANDANABĀLĀ ON FULFILMENT OF THE VOWS During the twelfth year after initiation Bhagavan Mahāvīra entered the city of Kausambi after a long penance. He would accept alms (Bhiksa) only from the donor who fulfilled his ten untold conditions. He would accept an Urad preparation from the corner of a winnowing basket, given by a person with one leg on the threshold and the other outside, who was a princess turned into a slave, who had a shaven head and whose legs were bound by chains. She must be a chaste woman, performing the penance of Atthama (three days' fasts), and should serve him after all mendicants had left and with tears in her eyes. Five months and twentyfive days elapsed, but no donor fulfilled these conditions. Candanabalā, a princess, sold as a slave, shackled and shaved by the jealous wife of a rich merchant, fulfilled all the conditions except weeping. Bhagavan Mahavira turned his face away at the last moment without accepting her humble alms. This made Candanabālā weep and the last condition being realized, Bhagavan Mahavira accepted the alms. ===========ક અષ્ટસંહ =========== For Personal & Private Use Only ucation International www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy