________________
૩૨. ધ્યાનથી ચલિત કરવા સંગમદેવે કરેલા ભયંકર ૨૦ ઉપસર્ગો
કઠિન કર્મોનો હ્રાય કરવા ભગવાને તેડોથી સભર અને સાધુ-સંતોથી તદ્ન જ્ઞાન એવી પ્રજાવાળી ભૂમિને પસં કરી. વિહાર કરતા તેઓશ્રી દૈઢભૂમિના પોલાસ ચૈત્યમાં પહોંચ્યા. ત્યાં ત્રણ દિવસના ઉપવાસ કરી, નિર્જીવ શિલા ઉપર જરા અવનત દેહે જિનમુદ્રા પૂર્વક ઊભા રહી ‘મહાપ્રતિમા’ નામનું તપ આદર્યું. ચિત્તને સ્થિર કરી નિંનૈમેષ દૃષ્ટિથી આખી રાત એક અચિત્ત પુદ્ગલ સ્કંધ ઉપર જ ધ્યાન સ્થિર કર્યું. મહાવીરના અડગ અને અણુનમ ધ્યાનને ઇન્દ્રે જ્ઞાનથી જાણીને પોતાની દેવસભામાં પ્રશંસા કરતાં કહ્યું કે “ ધ્યાન અને ધૈર્યમાં ભગવાન મહાવીરની નોડો કોઈ આવે નહિ. મનુષ્યો તો શું, તૈય પણ તેમને ચાન કરી શકે નહિ. " મા પ્રશંસા તેને સુમામ સંગમયથી સહન ન થઈ શકી. એણે કહ્યું કે “ માનવીમાં આ સામર્થ્યનો કરી મંત્રવ જ નથી તેની હું હમણાં જ ખાતરી કરાવી આપું.” તે પછી તન જ ભગવાનને ધ્યાનથી ચલિત કરવા શીઘ્ર દોડી આવ્યો. એક રાતમાં પિશાચ, હાથી, વાઘ, સાપ અને વીંછીના ઉગ્ર ઉપદ્રવો તથા પગ વચ્ચે અગ્નિ સળગાવીને તેના પર રસોઈ કરવી, અપ્સરાના હાવભાવપૂર્વકનાં પ્રલોભનો, કાલચક્ર પ્રક્ષેપ આદિ પ્રતિકૂળ-અનુકૂળ એવા વિવિધ વીસ ભયંકર, ત્રાસજનક ઉપસર્ગો કર્યા પણ ધીર-વીર એવા ભગવાન તલમાત્ર પણ ક્ષુબ્ધ ન થતાં સર્વથા નિશ્ચલ રહી કસોટીમાંથી પાર ઊતર્યા, આખરે સંગમદેવ ચાકો અને હારીને રવાના થઈ ગયો. દીક્ષા પછી ભગવાનની સાધનાનું ા અગિયારમું વર્ષ ચાલતું હતું.
३२. ध्यान से चलित करने के लिये संगमदेव द्वारा किया हुआ दारूण बीस उपसर्ग फटिन फर्मों का क्षय करने के लिये भगवान् ने मलेच्छों से परिपूर्ण तथा साधु-सन्तों से सर्व ज्ञान ऐसी भूमि पसन्द की तथा विहार करते हुए वे दृदृभूमि के पोलास चैत्य में पहुँचे। वहाँ तीन दिन के निर्जल उपवास कर निर्जीव शिला पर कुछ अवनत शरीर से जिनमुद्रा - पूर्वक खड़े रहकर 'महाप्रतिमा' नामक तप स्वीकार किया। चित्त को स्थिरकर निर्निमेष दृष्टि से सारी रात एक अचित्त पुद्गल-स्कन्ध पर ही ध्यान स्थिर किया। महावीर के अडिंग और दृढ ध्यान को इन्द्र ने ज्ञानद्वारा जानकर अपनी देव सभा में प्रशंसा करते हुए कहा कि - " ध्यान और धैर्य में भगवान् की समानता कोई नहीं कर सकता है। और भगवान् को अपने इस ध्यान से कोई चलित भी नहीं कर सकता है"। भगवान् की इस प्रशंसा को तेजोद्वेषी सुराधम संगमदेव सहन नहीं कर सका। उसने कहा कि - " मनुष्य में ऐसा सामर्थ्य हो ही नहीं सकता है, इसे मैं प्रमाणित कर सकता हूँ।" और वह भगवान् को ध्यान से विचलित करने के लिये शीघ्र ही दौड़ आया। उसने एक रात्र में ही पिशाच, व्याप, सर्प, बिच्छू आदि प्राणियों का उम्र उपवन, असरा के हावभावकविविध प्रलोभन, कालचक प्रक्षेप आदि प्रतिकूल अनुकूल कष्ट देनेवाले ऐसे बीस उपसर्ग किये, किन्तु धीर-वीर भगवान् तनिक भी क्षुब्ध न हुए सर्वथा निश्चल रहे और परीक्षा में पार उतरे। अन्त में संगमदेव सर्वथा हार मानकर वहाँ से चला गया।
32. GOD SANGAMA TESTS MAHĀVĀRA'S ENDURANCE AND COURAGE BY TWENTY SEVERE TESTS
Jaination International
To annihilate the remaining Karma Bhagavan Mahāvīra selected the most uncivilised regions inhabited by savages and aborigines. He arrived at a place called Polasa-caitya. After observing fasts for three days, he started practising the most severe austerity called Mahāpratima, standing in the posture called Jina-mudrā. Throughout the night, he
stood motionless and absorbed in transcendental meditation. Indra, who witnessed all this divine power, extolled and praised Bhagavan Mahāvīra and told the assembly of gods, "Nobody can equal Bhagavan Mahāvīra in meditation and courage". A god named Sangama became jealous and could not believe that a mere mortal could have such superhuman abilities and in order, therefore, to test Bhagavan Mahavira's courage and endurance, he created by his supernaturd power, ghosts, an elephant, a tiger, serpents and scorpions to frighten him. He kindled fire between his legs and cooked food over it. He brought divine damsels to distract Bhagavan Mahāvīra. But in spite of their alluring charms, they also could not disturb him. Ultimately, the god Sangama had to admit defeat and he goes back to heaven being crest-fallen.
૩૨.૧૨.32
effen
For Personal & Private Use Only
दिशना
www.jainelibrary.org