SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. પૂર્વજન્મના વેરી સુર્દષ્ટ્ર નાગકુમાર દેવનો નોંકાદ્ગારા ોપસર્ગ 6 સુરભિપુરથી રાજગૃહ જતાં વચમાં આવતી ગંગા નદી પાર કરવા ભગવાન નાવમાં બેઠા. એમાં બીજા પણ અનેક લોકો બેઠા. નાવિકે નાવ હુંકારી. તે ખરાખર ઊંડા જલ પાસે પહોંચી કે અચાનક પાતાલવાસી સુદંષ્ટ્ર નામના નાગકુમાર દેવે જ્ઞાનથી જાણ્યું કે અહો! આ મહાવીર ગત જન્મમાં વાસુદેવના ભયમાં હતા અને હું સિંહના ભવમાં હતો ત્યારે આ વાસુદેવે મારું મોઢું ચીરી મને જાનથી મારી નાંખ્યો હતો.' તેથી તેની વૈરવૃત્તિ જાગી ઊઠી. તે બદલો લેવા દોડી આવ્યો. આવીને તેણે પોતાની દિવ્ય શક્તિથી ભયંકર તોફાન ઊભું કર્યું. તેણે પ્રારંભમાં મહાપવનને વિકુળ્યો. ગંગાનાં નીર હિલોળે ચઢ્યાં, નાવ આમ તેમ ઝોલાં ખાતી ઊછળવા લાગી, અને સહનો સ્તંભ તૂટી ગયો. સહુને માથે મોત ભમતું દેખાયું, ગભરાટ વધી ગયો, હો હા થઈ પડી, ‘બચાવો બચાવો'ની બૂમાબૂમ થવા માંડી. બચવા માટે સહુ ઇષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. આવા પ્રસંગમાં પણ ભગવાન તો નિશ્ચલ ભાવથી ધ્યાનમાં જ મગ્ન બેઠા હતા. આ તોફાનની જાણ જ્ઞાનથી કંબલ-શંબસ નામના નાગદેવોને થતાં તેઓ તુરંત આવી પહોંચ્યા. આવીને તેમણે મુદ્દેવને ધૂકારી હાંકી કાઢો. તોફાન શમી ગયું અને નાવ હેમખેમ કિનારે પહોંચી. ખરેખર! આ મહાન આત્માના જ પુણ્યપ્રભાવે આપણા સહુની રક્ષા થઈ છે એમ સમજીને તમામ પ્રવાસીઓએ ભગવાનને ભાવભીની વંદના કરી હાર્દિક આભાર માન્યો. ૩૧.૩૧.૩1 ચિત્રમાં પાણીના પ્રવાહમાં જ નૌકા નીચે સુદંષ્ટદેવ નૌકાને ઊથલાવતો બતાવ્યો છે. ઉપર આપણી ડાબી બાજુએ ખૂણામાં રક્ષા કરવા આવી રહેલા કંબલ-શંખલ દેવો બતાવ્યા છે. ३१. पूर्वजन्म के वैरी सुदंष्ट्र नागकुमार देव का नौका द्वारा जलोपसर्ग सुरभीपुर से राजगृह जाते समय मार्ग में आई हुई गंगा नदी को पार करने के लिये भगवान् नात्र में बैठे, उसी नाव में दूसरे भी कई लोग बैठे। नाविक ने नाव खेना आरम्भ किया। वह जब ठीक गहरे जल के पास पहुँची, तब अचानक पातालवासी सुदंष्ट्र नामक नागकुमार देव ने ज्ञान से जाना कि 'अहो ! जब ये महावीर गत जन्म में वासुदेव के भव में थे और मैं सिंह के भव में था, तब इन्होंने मुँह से चीरकर मुझे जान से मार दिया था' । इस से उसकी वैरवृत्ति जाग उठी। वह प्रतिशोध लेने के लिये दौड़ आया और अपनी दिव्य शक्ति से भयङ्कर तूफान उपस्थित कर दिया। शुरू में उसने भयङ्कर वायु को फैलाया, जिससे गंगा के पानी में उभार आया। नाव इधर-उधर डगमगाती हुई उछलने लगी । मस्तूल टूट गया। सभी को अपने सिर पर नाचती हुई मौत दिखाई दी। घबराहट बढ़ गई, हाहाकार मच गया। बचने के लिये सभी इष्ट देव का स्मरण करने लगे। ऐसे अवसर पर भगवान् तो निश्चल भाव से ध्यान में ही पूर्ण मग्न थे। इस उत्पात की जानकारी कम्बल-शम्बल नामक नागदेवों को ज्ञान द्वारा होने पर वे तत्काल आये और उन्होंने सुदंष्ट्र को भगा दिया। तूफान शान्त हो गया और नाव सकुशल किनारे पर आ पहुँची। "इस महान् आत्मा के पुण्य प्रभाव से ही हम सब की रक्षा हुई है।" ऐसा मानकर सभी प्रवासिओं ने भगवान् को भावपूर्ण वन्दना की और हार्दिक आभार माना । चित्र में जलप्रवाह में सुदंष्ट्रदेव और ऊपर कंबल- शंबल को चित्रित किया है। 31. SUDAMSTRA, A SERPENT-PRINCE, CAUSES HAVOC IN THE RIVER While on his way to Rajagṛha from Surabhipura, Bhagavan Mahāvīra had to cross the river Ganga in a boat. The serpent-prince Sudamṣtra bore a grudge against Bhagavan Mahāvāra, as the serpent-prince- who was then a lion – was killed by Bhagavan Mahāvāra, in one of the previous births, who was then known as Vasudeva. In order to have his revenge on his killer, the serpent-prince creates a terrific cyclonic storm by his magic power. The boat is rocked by the huge waves of the river Ganga, the mast is broken and pandemonium prevails everywhere. But Bhagavan Mahāvīra is seated calmly and serenely, deeply absorbed in meditation. The two gods of the nether regions, Kambala and Sambala knew it by their divine power and rushed to the spot. They drove away Sudamṣtra and the storm subsided. All aboard the boat bowed down to him with great respect and gratitude, as they were convinced that they owed their lives to the presence of the great saint. 544033 Jain cation International For Personal & Private Use Only तीर्थकर देवनी धर्म देशना संघ समक्ष www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy