SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. ક્રોધનાંસામાં બેલા દિવિષે 'ચણ્ડીશિક' સર્પને પ્રતિબોધ [ક્રોધ સામે ક્ષમાનો અને હિંસા સામે અહિંસાનો અપૂર્વ વિજય] श्रीफल ભૂતકાળનો એક તપસ્વી જૈન સાધુ ક્રોધના ભાવમાં મૃત્યુ પામી ચોથા ભવે જંગલમાં ‘વાચાલા’ ગામની સમીપના આશ્રમમાં દૃષ્ટિવિષ સર્પ તરીકે જન્મ્યો. તે ‘ચણ્ડકૌશિક' એવા નામથી ઓળખાયો. આ સર્પ પોતાની દૃષ્ટિમાં રહેલા કાતિલ ઝેરથી અનેક પશુ-પક્ષીઓ અને માનવોનો સંહાર કર્યો જતો હતો. પરિણામે આખું જંગલ સાવ નિર્જન અને ભયંકર બની ગયું હતું. એ રસ્તે કોઈ જ પસાર થતું ન હતું. કરુણુાસમુદ્ર ભગવાન મહાવીરે જ્ઞાનથી આ જાણ્યું. તેના ઉપર કરુણા ઊપજી. તેને પ્રતિબોધ કરી હિંસાથી મુક્ત કરવા, જનતાની ના છતાં, જંગલમાં જઈ ને તેના દર નજીક ધ્યાનસ્થ બનીને તેઓ ઊભા રહ્યા. સર્પને માનવની ગંધ આવી. એણે મનોમન વિચાર્યું કે “અરે! નિર્જન બનાવેલા આ સ્થળમાં આવવાની હિંમત કરનારો આ છે કોણ? મારી તાકાતનો ખરાખર પરચો બતાવું.” તરત જ ભગવાન પાસે આવી તેમને ખતમ કરવા તેમના દેહ ઉપર વારંવાર પોતાની વિષપૂર્ણ જવાલાઓ ફેંકી. પણ તેની કશી જ અસર ન થઈ. છેવટે ક્રોધાન્ય બની તે ભગવાનના પગના અંગૂઠામાં ડંખ મારીને દૂરથી જોઈ રહ્યો. ભગવાન ન પડ્યા, ન મૃત્યુ પામ્યા. વળી ડંખમાંથી લાલને બદલે શ્વેત રુધિર જોઈ, ભારે આશ્ચર્યમગ્ન બની તે પ્રભુની પ્રશાન્ત મુદ્રા જોતાં શાંત થવા લાગ્યો. તે વખતે ભગવાને મધુર શબ્દોમાં કહ્યું કે- હું ચકૌશિક ! તું ખોધ પામ અને શાંત થા.' એવું વારંવાર કહેવાથી તેને ગત જન્મનું જ્ઞાન થયું. પોતાનો આત્મા ક્રોધ કરવાને કારણે સાપુમાંથી સર્જયોનિમાં જઈ પહોંચ્યો હતો, તેથી એવું પાપનો પશ્ચાત્તાપ કર્યો. બગવાનની ક્ષમા માંગી, હિંસા છોડી અને અનશન કરી એ આમા વૈમાનિક દેવલોકમાં દેવ થયો. – ક્રોધ સામે ક્ષમાના અને હિંસા સામે અહિંસાના થયેલા ભવ્ય વિજયનું આ જવલંત ઉદાહરણ છે. ३०. क्रोध - हिंसा में रत दृष्टिविष चण्डकौशिक सर्प को प्रतिबोध [क्रोध के आगे क्षमा का, हिंसा के आगे अहिंसा का अद्भुत विजय ] भूतकाल का एक तपस्त्री जैन साधु क्रोधावस्था में मरकर दृष्टिविष सर्प के रूप में उत्पन्न हुआ। वह 'चण्डकौशिक' नाम से प्रसिद्ध हुआ। यह अपनी दृष्टि में निहित घातक विष से अनेक प्राणियों का संहार कर रहा था। फलतः सारा जंगल निर्जन और भयानक बन गया था। उस मार्ग से कोई निकलता भी नहीं था। भगवानने यह बात ज्ञान से जान ली। उनके दिल में करुणा प्रकट हुई। उसे प्रतिबोध देकर हिंसा से मुक्त कराने के लिये जंगल में जाकर उसके बिल के पास ही ध्यानस्थ होकर खड़े रहे । सर्पको मानव की गंध आई। मन ही मन सोचा कि -'अरे ! निर्जन बनाये हुए इस स्थल में आने का साहस करनेवाला यह कौन है ? मैं अपनी शक्ति का योग्य परिचय दूँगा' । शीघ्र ही उसने भगवान के पास आकर उन्हें नष्ट करने के लिये उनके शरीर पर बार बार अपनी विषपूर्ण ज्वालाएँ डालीं, किन्तु उस का कोई असर नहीं पड़ा। अन्त में क्रोधान्ध होकर भगवान् के पैर के अँगूठे में डंक मार कर दूर से देखने लगा । भगवान् न तो गिरे और न मरे। इस पर भी विशेषता यह हुई कि डंक मारा था यहाँ से लाल रुधिर के स्थान पर श्वेत रुधिर देखकर अति आश्चर्यान्वित हो, प्रभु की प्रशान्तमुद्रा देखकर शान्त होने लगा। उस समय भगवानने कहा कि-' हे चण्डकौशिक ! तू बोध प्राप्त कर और शान्त हो जा, उसी समय उसको अपने पूर्व जन्म का स्मरण हो आया। वह भगवान् के चरणों में जा पड़ा। भगवान् के प्रेमपूर्ण वचनामृत से वह शान्त हो गया और पश्चात्तापपूर्वक हिंसा का त्याग किया। भगवान् से क्षमा माँगी । अन्त में अनशन (उपवासों) द्वारा मृत्यु पाकर वैमानिक देवयोनि में उत्पन्न हुआ । Jay Education International ૩૦.૩૦,30 30. CANDAKAUŚIKA – A DEADLY COBRA ENLIGHTENED BY MAHĀVĀRA A Jain monk died in a fit of anger and was born as a cobra. As eyes emitted venom, anything coming within the sphere of his vision succumbed to the deadly poison. Therefore no one used to cross the forest which was its habitat. Bhagavan Mahāvīra knew this by his divine knowledge and in order to enlighten the cobra by his universal love he entered the forest and stood motionless in meditation by the place where the cobra resided. The proud king-cobra rushed out of its hole, hissing and gazing at Bhagavan Mahāvīra. But he stood motionless and unperturbed. Blind with rage, the cobra bit him on the toe. But milk-like blood started flowing from the toe. Bhagavan Mahāvīra cast a gentle glance and said, "O Candakausika, be enlightened and attain peace of mind." The words had magic effect. Repenting sincerely for the past sins, he renounced violence. अशोक 시작 impreh For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy