SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ २८.२९.29 ૨૯. ધ્યાનસ્થ ભગવાનને શૂલપાણિ યક્ષનો ઉપસર્ગ ભગવાન કુમાર (કર્માર-કર્મરિ ?) ગામથી ‘ અસ્થિક ” ગામ પધાર્યા. ત્યાં સ્થાન માટે નિર્જન એકાન્ત જગ્યાની શોધ કરતાં ગામ બહાર ટેકરી ઉપર આવેલા શૂલપાણિ યક્ષના મંદિરની પસંદગી કરી. ગામ લોકોની અનુમતિ માગી પણ લોકોએ આગ્રહ પૂર્વક કહ્યું કે, “ આ મંદિરનો યક્ષ અતિ ક્રુર છે. અહીં જે કોઈ રાત રહે છે તેને તે મારી નાખે છે, માટે આપ બીજે પધારો.” ભગવાને કહ્યું કે “ તેની ચિંતા ન કરો.” તેમની અનુમતિ લઈને ભગવાન ત્યાં રહ્યા, અને સ્થળ નિર્જન થયા બાદ યાનારૂઢ બન્યા. આથી શૂલપાણિ રોષે ભરાયો અને મનોમન બોલ્યો કે “ સહુએ ઘસીને ના પાડી છતાં પોતાની તાકાત ઉપર મુસ્તાક રહેનાર આ કેવો ધૃષ્ટ માણસ છે? આ તો મારી સામે પડકાર છે. હવે હું એને મારી શક્તિનો પરચો બરાબર બતાવું.” તેણે તુરંત જ ભગવાનને ડરાવવા આભ તૂટી પડે એવું ભયંકર અટ્ટહાસ્ય કર્યું. હાથી, પિશાચ, સર્પાદિકનાં ભયંકર રૂપ લઈને ભગવાનને વિવિધ પ્રકારે ત્રાસ આપ્યો, છતાં તેની કશી જ અસર ન થઈ ત્યારે આંખ, કાન વગેરે માર્મિક અંગોમાં ભયંકર વેદનાઓ ઉત્પન્ન કરી. આમ છતાં અખૂટ ધૈર્યશાલી ભગવાન જરા પણ ધ્યાનભગ્ન ન બન્યા. શૂલપાણિ ભગવાનની અપ્રતિમ શક્તિથી પરાજિત થયો. એણે ક્ષમાશીલ ભગવાનના ચરણમાં પડી અપરાધોની ક્ષમા માગી, ચરણુપૂજા કરી, ગુણ ગીતો ગાયાં અને એ યક્ષ સદાને માટે પ્રશાન્ત બન્યો. સવારે ગામના લોકો મંદિરે પહોંચ્યા અને ભગવાનની અગાધ શક્તિ અને અપાર મહિમાને જોઈ નતમસ્તક બની ભગવાનનો જયજયકાર કર્યો. २९. ध्यानस्थ भगवान का प्रति शूलपाणि यक्ष का उपसर्ग भगवान् कुमारग्राम से अस्थिक गाँव पधारे। वहाँ ध्यान के लिये एकान्त स्थान की खोज करने पर वहीं गाँव के बाहर टीले पर स्थित शूलपाणि-यक्ष के मन्दिर को पसन्द किया और गाँव के लोगों से अनुमति माँगी, किन्तु लोगों ने आग्रहपूर्वक कहा कि- 'यह यक्ष अति क्रूर है। रात रहने वालों को वह मार डालता है। अतः आप अन्यत्र पधारें।' भगवान् ने कहा 'इसकी कोई चिन्ता न करो'। तदनन्तर उनकी अनुमति लेकर भगवान् वहाँ रहे और स्थल निर्जन होने के बाद ध्यानारूढ हो गये। इस से शूलपाणि क्रुद्ध हो गया, मन ही मन बोला कि - सभीने आग्रहपूर्वक निषेध किया, फिर भी अपनी शक्ति पर निर्भर रहनेवाला यह कितना ढीठ-घृष्ट मनुष्य है? यह तो मेरे समक्ष चुनौती है। अब मैं अपनी शक्ति का परिचय दूंगा। उसने शीघ्र ही भगवान् को डराने के लिये हृदय फट पड़े ऐसा अट्टहास किया। हाथी, पिशाच, सर्प आदि के भयङ्कर रूप धारण कर भगवान् को विविध प्रकार से त्रास पहुँचाने लगा। तथापि उसका कोई प्रभाव नहीं पडा, तब आँख, कान आदि मार्मिक अंगो में भयङ्कर वेदनाएँ पहुँचाई। इतना होने पर भी अक्षय-धैर्यशाली भगवान् तनिक भी ध्यान से विचलित नहीं हुए। शूलपाणि भगवान् की अप्रतिम शक्ति से पराजित हुआ। क्षमाशील भगवान् के चरणों में अपराधों की क्षमा माँगी, चरणों की पूजा की, गुण-गान किया और वह सदा के लिये शान्त हो गया। प्रातः गाँव के लोग मन्दिर में आयें, भगवान् की अगाध शक्ति और अपार महिमा को देखकर नतमस्तक हो, भगवान् का जयजयकार किया। 29. YAKSA SÜLAPĀNI HARASSING BHAGAVAN MAHĀVĪRA IN MEDITATION FICE A spiritual aspirant has to face numerous difficulties and obstacles in the course of his pursuit of penance. When Bhagavān Mahāvīra came to Asthikagrāma, he wanted to spend the night in the temple dedicated to a Yaksa called Sülapāni. The villagers warned him that the wicked Yaksa tortures to death any traveller who happened to spend the night in that shrine. But he insisted on staying there overnight. The Yaksa became enraged and furious, as he thought that it was a challenge to his powers. He, therefore, tried to frighten Bhagavān Mahāvīra by assuming various forms, such as that of a goblin, an elephant, a cobra, a lion etc., but did not succeed. He then tried to pierce his eyes and ears. But Bhagavān Mahāvīra stood un perturbed and motionless like a rock. Being thus utterly discomfited, the Yaksa fell down at his feet and apologised to him. From that day he gave up his wicked nature. When the villagers saw Bhagavan Mahāvīra in the morning, they were highly impressed and hailed and greeted him with shouts of joy and victory. TAGYPRG THE AAAAAAAAE 3-आसन ४-प्राणायाम -प्रत्याहार ६-धारणा 9-ध्यान ८-समाधि ईश्वरपट प्राप्ति Jale c hon International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy